________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
જૈન સાહિત્યનું પ્રકાશન લાખગણું પુણ્ય આમાં મેળવી શકાશે અને આ પુણ્યથી સૌરભથી જૈન સમાજ ઉજવળ થશે. જૈન ધર્મ અને જૈન ઈતિહાસ જગતને ગ્રાહ્ય થશે. મારી તુચ્છ બુદ્ધિથી આગમભિન્ન સાહિત્યમાં ક્યા ક્યા સંસ્કૃત પ્રાકૃત ગ્રન્થ છપાવવાની જરૂર છે, તે સમાજને જાણવા માટે લખું છું. સમાજને ઉચિત લાગે તે તે ગ્રન્થને વિશિષ્ટ પદ્ધતિથી છપાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે. અને જે પ્રત્યે પરીક્ષાઓમાં છે તે બહુજ ઓછી કિંમતે વેચવાની ગોઠવણ કરે. જણાવાતા ગ્રન્થમાં હું બે ભાગ પાડીશ, એક તે જે પ્રકાશિત થઈ ગયા છે, પરંતુ તે અત્યારે ઉપલબ્ધ નથી, અને બીજા જે અત્યાર સુધી હારી દષ્ટિએ સર્વથા અપ્રકાશિત છે
પૂર્વ પ્રકાશિત અનુપલબ્ધ સંસ્કૃત પ્રાકૃત ગ્રન્થ नाम
(न्याय) कर्ता * श्री रत्ताकरावतारिको श्री रत्नप्रभसुधि (गन
ન્યાયતીર્થ પરીક્ષામાં છે.) * श्री प्रमाणनयतत्त्वालाकालंकारमूल. श्री वादिदेवसरि * २अनेकान्त जयपताका ( सटीक) श्री हरिभद्रसूरि षड्दर्शन समुच्चयबृहद्वृत्ति श्री गुणरत्नमरि
( )
* આવા નિશાનવાલા ગ્રન્થ શ્રી યશેવિ. ગ્રન્થમાળા ભાવનગરમાં છપાણા હતા.
૧ આ ગ્રંથ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા ઉજૈન તરફથી બહાર પડયો છે.
૨ આ ગ્રન્થ ફરી આહંમત પ્રભાકર મંડલ-પૂનામાં છપાય છે. આમ ત્રણ વર્ષથી જાહેર ખબર આવે છે પણ શું થયું તે જણાતું નથી.
For Private and Personal Use Only