________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેની સપ્તપદાર્થો
૪૩૫
બહેળે અઘરો પણ રમુજ ઉપન્ન કરનાર છે. પ્રસ્તુત ગ્રંથ દાર્શનિક જૈન દર્શનને છે. પણ તે પ્રમાણમાં નહાને તેમજ પ્રક્રિયા ગ્રંથ હેઈ કરી તેની ટૂંકી પ્રસ્તાવનામાં તે વિચાર અને વિચારોના ઈતિહાસ આલેખી શકાય નહિ. અહિ તે ફક્ત પ્રસ્તુત ગ્રંથ વિષેજ બે બેલ કહી મહારે સતિષ ધારણ કરવો જોઈએ.
આ વક્તવ્યમાં પ્રસ્તુત ગ્રંથનું સ્વરૂપ, નામ, તેની શૈલી ને ગ્રથાર વિષે હું દિગદર્શન કરાવવા માગું છું.
ગ્રંથનું સ્વરૂપ ગ્રના સ્વરૂપ વિષે કહેતાં ગ્રન્થગત વિષય-વસ્તુના સંબંધમાં ખાસ કહેવું જોઈએ.
આ ગ્રન્થને પ્રતિપાદ્ય વિષય ન્યાયની પદ્ધતિએ જૈન સિદ્ધાન્ત છે. એટલે કે આમાં જૈન પ્રમેય (પદાર્થ) અને જૈન પ્રમાણેને ટૂંક પરિચય બહુ સરલતાથી ન્યાયની પ્રદ્ધતિ પ્રમાણે કરાવ્યું છે. જૈન ન્યાય સિદ્ધાન્તના મોટા ગ્રંથે વાંચવામાં પ્રવેશક ગ્રંથ તરીકે આ ગ્રંથ બહુ સહાયક નિવડી શકે તેમ છે.
તત્ત્વજ્ઞાન મેળવવા અને બૌદ્ધિક વિકાસ સાધવા માટે ન્યાય એક સુંદરમાં સુંદર વિષય છે. ઘણું લેકે “આ વિષય ઘણે અઘરે છે.” એમ માની ન્યાયથી ભડકી એના અધ્યયનથી વંચિત રહે છે. પણ તેમને ભય પેટે છે. ન્યાય તે એક રસિક અને જરૂરનો વિષય છે તેમ બુદ્ધિશાળી માટે જગતમાં કઈ પણ વસ્તુ કઠિન છે જ નહિં યુતિ અને પ્રમાણેદારો જેનાથી પદાર્થોનું ભાન (જ્ઞાન) થાય તેનું નામ ન્યાય છે.
For Private and Personal Use Only