________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦ જેસલમેરના ભંડારના જુના ગ્રંથના ફેરા
દેશદેશ કકલ્યાણાર્થે વિચરતા પૂજ્ય મુનિરાજોને પણ હું વિનતિ કરીશ કે જ્યાં જાય ત્યાંના પ્રાચીન ભારે અથવા તેના સુચી પ જોઈને આ ગ્રન્થની શોધ કરવામાં ચીવટ રાખે.
છેવટે કદાચિત આ મીમાંસાને જેસલમેરના ભંડાર કરતાં વધારે ભાગ કઈ ભંડારમાં ન મળે તો પછી જેસલમેરના ઉપલબ્ધ ભાગને જ અનેક પ્રતિઓ ભેગી કરી સારા વિદ્યાના સમાગમથી શુદ્ધ રીતે છપાવે જરૂર છે. પાર્વતમત પ્રમામંત્ર ની આવૃત્તિમાં કેટલેક ભાગ અશુદ્ધ છપાયો છે. કલકત્તા યુનીવર્સીટીની ન્યાયતીર્થ અને ઘણી જૈન સંસ્થાઓમાં પાઠ્યક્રમ તરીકે આ ગ્રંથ છે.
३ कुवलयमाला
મુખ્યતયા પ્રાકૃત અને અપભ્રંશાદિ ભાષામાં આ કથા રચાયેલી. છે. ભાષા સાહિત્યના ઈતિહાસમાં આ કથા સારે પ્રકાશ પાડશે. આની પ્રતિઓ પણ છેડાજ ભંડારમાં છે.
, યુપીઅન ઓલરે આની બહુજ પ્રતીક્ષા કરી રહ્યા હતા. પુરાતત્વ મંદિર અને પ્રકાશિત કરવા વિચાર કરે છે. રચનાકાળ ૧ર૦૦ વર્ષ જુને છે. અપભ્રંશ ભાષા માટે કથાના આવા જુના ગ્રંથે મારા ધારવા પ્રમાણે હજી બહુજ ઓછા મળ્યા છે. તે પૈકી આ ગ્રંથ તે ભાષાના ઇતિહાસ માટે ઘણી સહાય આપી શકે.
છે વિધમ્ (શ્રાવેશ વર્મ) (પ્રાત ) ५ करें प्रकृतिचूर्णि टिप्पण (संस्कृतमां ) ६ हरिवंश ७ विलासवती कहा (विलासवती कथा
For Private and Personal Use Only