________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
શિલપના બે જૈન ગ્રંથે વિદ્યાનુવાદસૂત્ર, વીકલ્પ, ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રાપ્તિ,
મહાપુરાણ, શ્રાવકાધ્યયનકૃત, ચોથા પરિચ્ચેના અંતમાં વિરપર: પુનર્જેન્દ્ર શ્રાવણ નાનું કુર, લખી ગ્રંથકાર કહે છે કે આના સંબંધમાં વિશેષ (વધુ) જાણવું હોય તે શ્રાવાધ્યયનથી સ્પષ્ટ જાણવું.
આ ઉલ્લેખથી જણાય છે કે શ્રાવકાધ્યયન નામનો ગ્રંથ આ વિષયમાં ઘણે સારે પ્રકાશ પાડનારો હશે. પ્રતિમા–મૂર્તિના લક્ષણો વિગેરે વિષયોને તે આકર અને સૈદ્ધાતિક ગ્રંથ હોવો જોઈએ, આ ગ્રંથ ઉપલબ્ધ છે કે નહિં, તેની મને ખબર નથી. જે આ ગ્રંથ ઉપલબ્ધ હોય કિંવા થાય અને જગત્ આગળ મૂકાય તે ઘણું ખરું જાણવાનું મળે.
આ ગ્રંથની નકલ પં. ભગવાનદાસ પાસે છે. તેની વધુ પ્રતિઓ મેળવી આનું પણ સુંદર રીતે સંપાદન થાય એ તરફ હું વિદ્યાનું ધ્યાન ખેંચું છું.
૧ અહીં શ્રાવક શબ્દનો અર્થ શ્રતીતિ થાવ વ્યુત્પતિથી શિષ્ય અથ હશે.
For Private and Personal Use Only