SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૧૮ શિલપના એ જૈન ગ્રંથા પ્રશસ્તિઃ—— (૧૦–૧૧ ) શ્રી ધધકલશ કુળમાં ઉત્પન્ન થએલ, કન્નાસપુર ગામના નિવાસી ચંદાના પુત્ર ફેરૂ નામના માણસે પૂર્વના શાસ્ત્રો જોઈને વાંચીને પાતાના અને પરના ઉપકારને માટે ૧૩૭૨ વર્ષ વિજયાદશમીના દિવસે ધર, મૂર્તિ વગેરેના લક્ષણાના આ ગ્રંથ બનાવ્યો છે ૬૯-૭૦ આ પ્રમાણે પરમ જૈન શ્રીચંદાના પુત્ર ઠક્કર ફેરૂએ બનાવેલ વાસ્તુસાર ગ્રંથમાં પ્રાસાદ વિધિ ત્રિજી પ્રકર્ણ પૂરૂ થયું. જ २ वसुनंदिकृतप्रतिष्ठासार. આ વિષયના ખીજો ગ્રંથ પ્રતિષ્ટાસાર છે. આ ગ્રંથ સંસ્કૃતમાં છે, તીર્થંકર, યક્ષ યક્ષિણી આદિ દેવની મૂર્તિ અને મંદિરે બનાવવા વિષે સ ંક્ષેપમાં આ ગ્રંથ સારા પ્રકાશ પાડે છે. મુર્ત્તના વિષયમાં પણ ચોથા અને પાંચમા પરિચ્છેદમાં દિગ્દર્શન કરાવ્યું છે. એના થોડા શ્લોકા ટાંકીશું:-- પ્રારંભના ભાગ (3) Acharya Shri Kailassagarsuri Gyanmandir सिद्ध सिद्धात्मसद्भावं विशुद्धज्ञानदर्शनम् । सिद्धश्रुतप्रमाणैस्तु निरस्तपरदर्शनम् ॥ (૨) विश्वकर्मार्थकस्य विश्वकमेपिदेशकम् । विश्वकर्मक्षयार्थिभ्यो विश्वकर्मक्षयप्रदम् ॥ ૧ આ ગ્રન્થની આલાચના આગળ કરવામાં આવશે. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy