________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪
પ્રાચીન પુસ્તકા અને પુસ્તકાલયેા
આ જૈનભંડારા સિવાય વડે.દરામાં પ્રાચ્યવિદ્યામંદિર (કે જેમાં ૧૪૦૦૦ હસ્તલિખિત ગ્રંથા એકઠા કર્યાં છે.), પુના ડેક્કન કૉલેજને પ્રાચીન પુસ્તકવિભાગ, મદ્રાસ, માસોર, કલકત્તા એસીયાટીક સોસાયટી, કાશ્મીરના ભંડારા, અનારસના સંગ્રહ, નેપાલના પુત્તકસ ંગ્રહ, જયપુર વિગેરેના ભંડારો બહુ જ મહત્ત્વનાં અને જૂનાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આપણાં પ્રાચીન પદ્ધતિનાં પુસ્તકાલયો તરફ વીસમી સદીમાં સહુ કરતાં વધુ અને પહેલું ધ્યાન દરિયાપારના વિદ્વાનોનુ ગયું, તે પછી આપણે પણ થોડા ઘણા અંશે ચૈત્યા અને ધારે ધારે ચેતતા જઇએ છીએ. તેના પરિણામે તે ભંડારાના અનેક રિપોર્ટ સૂચિપત્રે અનેક પદ્ધતિનાં તૈયાર થયાં છે, જેમાં કેટલાંક ઘણી ઉત્તમ ઢબનાં છે. જે સૂચિપત્રાની મને ખાર છે તે અહીં આપું છું:
૧ પીટર્સનના પાંચ રિપોર્ટો (સૂચિપત્રા)
૨ રાયલ એસિયાટીક સોસાયટીના છ રિપોર્ટ.
૩ એ ગાલ એસોસીએશનનું સૂચિપત્ર.
૪ વડોદરાથી પ્રકાશિત કવીન્દ્રાચાય ગ્રંથસૂચિ (ગાયકવાડ ઓરીયન્ટલ સિરિઝથી પ્રકાશિત.)
૫ જેસલમેર ભાંડાગારીય ગ્રંથસૂચી.
૬ પાટણના ભંડારાનુ સૂચિપત્ર. (જે વડાદરા ગાયકવાડ . સી. તરફથી બહાર પડવાનું છે. સંપાદક ૫. લાલચંદ ગાંધી.) છ તાંજેરના પુસ્તકાનાં કેટલાક. (અનેક વાલ્યુમ છે.) ૮ જૈન ગ્રંથાવલી, ( જૈન શ્વેતાંબર મૂ. કૅન્સરન્સ–મુંબઇ )
૧ આમાં જેસલમેરના કેટલાક ભંડારાના પુસ્તકાની સૂચી છે, જે શ્રીયુત ચીમનલાલ દલાલે કરી હતી. આનુ સંપાદન ૫, લાલચંદ ભગવાનદાસ ગાંધીએ કર્યુ
no
છે.
For Private and Personal Use Only