________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮
અણહિલપુર-પાટણને ભૂતકાળ જાને ક્લેિ
ગામનાં મેટા કિલ્લા સિવાય ગામની બહાર જૂની કાલકાના મદિરની લગોલગ પાછળ એક જૂનો કિલ્લે છે. લેકમાં તે વનરાજ ચાવડાના વખતને કિલે કહેવાય છે. જેનું પાટણ અત્યારના પાટણની દક્ષિણ પશ્ચિમમાં હતું. તેની ચારે બાજૂ કિલ્લો હતે. તેનાં ચિહ્નો કેટલેક દૂર સુધી ટેકરાના રૂપમાં જણાય છે, તેથી લેકે વનરાજને કિલ્લે માને છે. કેટલાક લેકે આને સિદ્ધરાજને કિલ્લે પણ કહે છે.
જ્યારે બીજા કેટલાક સિદ્ધરાજની રાજગઢીને કેટ માને છે, કેમકે અત્યારે જે સહસ્ત્રલિંગ તળાવનું સ્થાન મનાય છે તેની વચ્ચે ટેકરા ઉપર એક ઇમારત (રાણીને મહેલ) છે, તે સિદ્ધરાજને હવાઈ મહેલ હત તથા જૂની કાલકા પાસે સિદ્ધરાજનાં બીજા સ્થાને હતાં તેની ચારે બાજુ રાજગઢીને કિલ્લે હતો તેમ મનાય છે. આ બધી માન્યતાઓ કલ્પના માત્ર છે. આમાં એકેમાં ખાસ વિશ્વસનીય પ્રમાણ નથી. વનરાજના વખતને બનાવેલ આ કિલ્લે હેય એમ અમને સંભવિત લાગતું નથી. તેની ઈટ પત્થરા અને બાંધણુ બારસો વર્ષ જેટલાં જૂનાં માની શકાતાં નથી. તેમ જૂના પાટણના કિલ્લાને બદલે રાજગઢીને કિલ્લે તેને માન વધારે યુક્ત લાગે છે. અત્યારે આ કિલે લગભગ અર્ધા ફર્લોગથી પણ ઓછી જગ્યામાં જીણું શીર્ણ રૂપમાં ક્યાત છે. આગળને ભાગ કાંઈક ઠીક લાગે છે; પણ અમે પાછળને બધે ભાગ જેવા ગયા ત્યારે તે તે બહુ જ જીર્ણ શીર્ણ જણાય. જૂની કાલકા મંદિરની દીવાલોથી તેટલો ભાગ જમીનદાતા થતાં અટકી ગયેલ છે. તેમ કાલકા મંદિર ઈમારત માટે તે શીલા રૂપ તથા ટેકારૂપ છે. પરસ્પર સહાયકભાવ બન્નેની શોભામાં વધારો કરે છે. કિલ્લાના પાછળના ભાગમાંથી સહસ્ત્રલિંગ સરોવરનું સ્થાન હવાઈ મહેલ (રણી મહેલ) વગેરે જૂનાં સ્થાને બહુ સુંદર રીતે દેખાય
For Private and Personal Use Only