________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણહિલપુર-પાટણનો ભૂતકાળ
૩૨૩ કળા, મશરૂ વણવાની કળા - ખાદી બનાવવાની કળા, જાતજાતનાં માટીનાં રમકડાં તથા વાસણો બનાવવાને ઉદ્યોગ વગેરે. તીર્થસ્થાન પાટણ
ગુજરાતની રાજધાની તરીકે રહેવાનું પાટણને લગભગ સાતસે વર્ષ સુધીનું સદ્ભાગ્ય સાંપડ્યું; તેથી પાટણમાં દરેક ધર્મના શ્રીમંત અને ધાર્મિક લેકિને નિવાસ પણ મોટા પ્રમાણમાં ર. દુન્યવી ચીજો ઉપરનો મેહ છડી ધર્મની આરાધના કરવી એ ભારતની એક મેટી વિશેષતા છે. એ કારણથી પાટણના રાજવી કે પ્રજાજનોએ લાખે કરડેનું ખર્ચ કરી પાટણમાં ધર્મતીર્થસ્થાને, ઇમારત, સાવરે, કુવા-વાવડીઓ, અને સદાવ્રત વગેરે અનેક પડકારી સંસ્થાઓ ઉભી કરી હતી. કાળની કુટિલતા કહે કે આક્રમણકારોની કરતા કહે, ગમે તે કારણથી આજે ત્રિપુરૂષપ્રાસાદ, કુમારવિહાર કર્ણમેરૂપ્રાસાદ સહસ્ત્રલિંગ તળાવને કે સેંકડે જૈન વૈદિકનાં મંદિરોને પાય નથી. અવશેષ પણ નથી. છતાં ખુશી થવા જેવું છે કે હજીયે તેમાંથી શ્રી પંચાસરા પાર્શ્વનાથ વિગેરેની અલૌકિક મૂર્તિઓ, મંદિર, રાણકીવાવ, અને જૂની કાલિકા પાસેને કલાને છેડે જીર્ણશીર્ણ ભાગ બચી રહ્યો છે. સંભવ છે કે વિશેષ શોધખોળ કરવાથી હજુ કેટલીક વસ્તુઓ પ્રકાશમાં આવે. વડોદરા સ્ટેટે આ કાર્યમાં પિતાને ઉત્સાહ બતાવી ઇતિહાસકારોમાં પણ પિતાની પ્રતિષ્ઠા જમાવવા જરૂર પગલાં લેવાં જોઈએ.
૧ અત્યારે પાટણમાં જૈનોનાં સવાસે મોટાં મંદિર તથા સંખ્યાબંધ ઘર મંદિર છે, જેમાં મૂતિઓ ઘણી મનહર તથા પ્રાચીન છે. શિલ્પનું કામ પણ આકર્ષક છે.
For Private and Personal Use Only