________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૪૫:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી ચાલશાહના કિલ્લાના લેખ
ગત વર્ષના ઉદયપુરના ચામાસા પછી અમને મેવાડમાં પર્યટન કરવાનું સાભાગ્ય સાંપડયું, તે પર્યટન (વિદ્વાર)માં મેવાડની સંસ્કૃતિ અને પરિસ્થિતિને ઓળખવાના સારા પ્રસ ંગ મળ્યા. મેવાડનાં લાખા અને કરોડના ખર્ચે તૈયાર થયેલાં પૂર્વકાલીન ગગનચુંબી જૈનદરા, ચમત્કારી જૈન મૂર્તિ, પહાડા, નદી અને બીજા બીજા ધર્મનાં, ને યુદ્ધનાં સ્થાને નિહાળ્યાં. સ ંખ્યાબંધ મદિરા, મૂતિઓ, ગામના દર વાજા અને તલાવ વિગેરે ઉપર લાગેલા શિલાલેખાને જોવાના, લખવાને સારો લાભ મળ્યા. કાઇ કાઇ ગામમાં સંધ અને તિના હસ્તક રહેલ પુસ્તકભ ંડારાને પણ સમયના પ્રમાણમાં તપાસવાના યોગ પ્રાપ્ત થયા. આમ પૂજ્ય મહારાજજીની સાથે મેવાડમાં વિહાર કરતાં એક આજી મેવાડની ભૂમિના આહારવિહાર વિગેરેની કારસ્તાનાં દુ:ખો અને બીજી બાજુ ઉપર્યુકત સાહિત્ય-સંસ્કૃતિની યોગ્ય જ્ઞાનસામગ્રીથી અનેક પ્રકારનો આનંદ અનુભવાયા. મનુષ્ય જેટલુ જીવે છે, જાણે છે અને
જૈન સત્યપ્રકાશ વર્ષ ૧, અંક ૧૦
For Private and Personal Use Only