________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
બા મ ણ ડો કે મેવાડ રાજ્યના સિક્કાનાણાને ચિડી કહે છે.
તેના ઉપર તોસ્તી ચિત્રકૂટ લખેલું છે. જે લોકે કાગળ રવાના કરતી વખતે ચાર્જના પૈસા આપે છે, તેઓ બામણ ડાકની પરિટ ઓફિસ હેય ત્યાં જઈ આપે છે. આ ખાતાના કાગળ ઉપર ભારતીય પરતંત્રતાને લીધે ખાસ સ્ટેપ-ટિકિટ નથી લગાડતા, પણ રોકડા પૈસા ઓફિસમાં આપવા પડે છે. જે કાગળ રજીસ્ટર કે પાસલ ચાર્જ આવી ગયો હોય તેના ઉપર “સુક્ષ્ય
Rાને સિકકે મારે છે. અને જેનો ચાર્જ, રવાના કરનાર વ્યકિત નથી આપતી, તેના ચાર્જના પૈસા જ્યાં કાગળ પહોંચાડાય ત્યાં તેટલા જ લેવાય છે, બ્રિટિશ ટપાલખાતાની જેમ બેવડે ચાર્જ નથી લેવા.
જયાં ક્યાં રેલ મોટરે જાય છે ત્યાં ત્યાં તો બામણ ડાક ખાતાના માણસ દ્વારા બામણ ડાક રેલ દ્વારા કે મોટરે દ્વારા જ પહોંચાડાય છે. જ્યાં સાધન ન હોય ત્યાં પિસ્ટમેને પગે ચાલીને જાય છે. મેવાડમાં રેલ અને સડકે કે મોટરો ઓછા પ્રમાણમાં છે. લોકોમાં ગરીબાદ ઘણી છે, એટલે બ્રિટિશ પિસ્ટ અને તાર ઓફિસ મેવાડ રાજયમાં બહુ જ જુજ સંખ્યામાં છે.
બ્રિટિશ પોસ્ટ ઓફિસના કાગળો (જે ઘણે ભાગે મેવાડ બહારના પ્રદેશમાંથી આવેલા હોય છે.) તે ગામડાઓમાં જ્યાં બ્રિટિશ ગવર્મેન્ટ પિસ્ટ ઓફિસે ન હોય ત્યાં બામણી ડાકના માણસો લઈ જાય છે, પણ તે બદલ તેમને કાંઈ મળે છે કે નહિ તેની મને ખબર નથી.
આ બામણી ડાક એક સ્વતંત્ર ખાતું છે. આમાં સરકારી સત્તા નથી. આર્થિક મૂઝવણ-મંદીના જમાનામાં મેવાડ જેવા પહાડી અશિક્ષિત ગરીબ દેશ માટે આવી સસ્તી સાદી અને સગવડતા ભરી
For Private and Personal Use Only