________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખા મ ણીડા ક
૩૦૫
રાજ્ય તરફથી આ ખાતાને મેવાડમાં પોતાની બધી ટપાલ પહોંચાડવા માટે વના ૧૩૦૦૦ રૂપિયામાં ફેંકા અપાયા.
જેમ જેમ આવક થતી ગઇ ને કલ્પના આવી, તેગ તેમ આ ખાતામાં વિકાસ-સુધારા થા ગયા. રાજ્ય અને પ્રજાની ટપાલ વધવા લાગી. લોકાનું પણ દરેક રીતે એન્ડ્રુ ખર્ચ અને એછી અગવડ હોવાથી તે તરફ મમત્વ વધ્યું.
પહેલાં આ પેસ્ટનાં આ સેટર હતાં તેને ખલે હવે વધીને ૨૦૦ ગામામાં આામણી ડાકની પેસ્ટ એસેિા થવા પામી છે. ઉદયપુર અને ભિલવાડામાં મેાટી પોસ્ટ ઓફ્સિા છે.
આવક : અત્યારે આ ખાતામાં લગભગ કુલ ૩૦૦૦૦ ત્રીસ હજારની વાર્ષિક આવક છે.
ખર્ચ : વર્ષિક લગભગ ૧૭૦૦નું છે.
વસ્તુઓના વિભાગો : ખામણી ડાકમાં જનારી વસ્તુ ત્રણ વિભાગમાં વહેંચાએલી છેઃ ૧ કાગળ, ૨ રજીસ્ટર અને ૩ પારસલ.
૧ કાગળ : છૂછ્યું કે બીડેલુ કાર્ડ કે કવર, નાનું કે મોટુ, જાડું કે પાતળુ દસ તાલા સુધી વજનવાળું, લખેલા કે કારો કાગળ આમાં ગણાય છે.
૨ રજીસ્ટર : ખાસ કામના કાગળ, દસ્તાવેજ, પત્ર, સિિક્રકેટ વગેરે અધ કરીને આમાં મોકલી શકાય છે. રજીસ્ટર કરનાર ધણીને રસીદ મળે છે અને જેને રજીસ્ટર પહેોંચાડાય તેના દસ્કૃત કરાવી મૂલ ધણીને સસીદ પહેાંચાડાય છે,
For Private and Personal Use Only