________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
આ ડ મે ૨
પાછું મેળવ્યું. અત્યારે માલાની પરગણામાં ૧૫૫ ગામા કહેવાય છે, પરન્તુ સન. ૧૯૩૧ ના સેનસસ રિપોર્ટમાં પાંચસો ત્રણ જ
ગામ
લખ્યા છે.
બાડમેરની આબાદી
સંવત્ ૧૯૧૩ સુધી બાડમેર મીકીહુવાથી કચેરી સુધી વસેલુ હતું. જોધપુરની રેલ્વે પહેલા માલોતરા સુધી નીકલી હતી. પછી સંવત્ ૧૯૫૬ માં ડે હૈદ્રામાદ સુધી થઇ, એટલે બાડમેર તે રેલ્વેનું મેહુ સ્ટેશન થયું. કરાચી જવાના રસ્તા હોઇ, તેમ સિંધમાં વ્યાપારી અને આવજાવની પ્રવૃત્તિ હાઇ જોધપુર સ્ટેટને રેલ્વેમાંથી લાખોના લાભ થાય છે. બીજા ઘણા સ્ટંટ કરતાં જોધપુર સ્ટેટ રેલ્વે વિસ્તારમાં આગળ પડતો ભાગ લીધો છે. સત્તર સૌ માધ્ધના વિસ્તારમાં જોધપુર રેલ્વે ફેલાએલી છે, જેની કુલ આવક એક કરોડ રૂપીયાની કહેવાય છે અને હજી નવી સર્વે કચ્છ સુધી થઇ રહી છે. બાડમેરમાં વ્યાપાર વધવાથી તેમ હાંકેમ વિગેરેની એડીસા થવાથી અત્યારે બાડમેર દે સ્ટેશન સુધી વસેલું છે. અત્યારે બાડમેરની વસ્તી ૪૦૦૦ ની છે, જેમાં મુખ્ય વસ્તી આસવાલ જૈનો અને જોષીની છે. એસવાલ જૈના બધાય શ્વે. મદિરમાર્ગી છે, જેમનાં ચારસો ઘર છે. તે સિવાય અગરવાલ મહેસરી પણ છે, જોષી બ્રાહ્મણનાં ત્રણસો ઘર છે.
બાડમેર ( માલાની ) પરગણા વિષે
બાડમેરમાં મુસલમાનની વસ્તી ઓછી છે, પરન્તુ તે (માલાની) પરગણાના ગામામાં ઘણે ભાગે મુસલમાન જ ભર્યાં છે. કારણ કે ખાડ મેરનું માલાની પરગણુ સિંધની પાસે છે. ગઢડા સુધી છે અને સિંધમાં જ્યાં જુએ ત્યાં મુસલમાન જ ભર્યાં છે; બલ્કિ ઘણાં ગામાના નામે પણ મુસલમાની છે. આખા માલાની પરગણામાં સન ૧૯૩૧ ની
For Private and Personal Use Only