SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ બા હ ડ મે રૂ આપેલ છે, જેનો અર્થ બાહુડમેર કરવામાં આવે છે. પણ પિતાની આબાદીના કાળમાં બાહડમેર “જૂના” તરીકે કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે? “જૂના એ તે નવાને આપેક્ષિક શબ્દ છે, એટલે નવું બાહમેર થયા પહેલાં એના અસ્તિત્વની કલ્પના કરવી એ પણ હાસ્યાસ્પદ છે. આ દંતકથામાં “ના” (બાહડમેર) અને પદ્દન (કિરાડુ)ની વાત –હકીકતે–એટલી બધી સેળભેળ કરી દેવામાં આવી છે કે તેને વિવેક કરવાનું કાર્ય દુષ્કર છે. ઈતિહાસના ઊંડા અભ્યાસીઓ આ બાબત શેધ કરે તે જ કંઈ બુદ્ધિગમ્ય વાત મળી આવે ! પ્રાચીન બાડમેર વિષે આટલું જ લખી હવે નવા બાડમેરવર્તમાન બારમેર વિષે કંઈક લખવા પ્રયત્ન કરાશે. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy