________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બા હ ડ મે રૂ
૨૭૯
કહેવાય છે કે આ નગરમાં ૧૪૦ કુવા હતા, અને અનેક જાગીરદારોનાં મકાને એની શોભામાં વધારે કરતાં હતાં. અત્યારે પણ આ મકાનોનાં ખંડેરે માર્ગમાં જોવામાં આવે છે. આ ગામને નાશ થવાથી એ બધા જાગીરદારે અત્યારે ચેવટન, દુધવા વગેરે ગામોમાં ચાલ્યા ગયા છે; એવી બાતમી એક માલા નામને ભીલથી અમે મેળવી શક્યા.
ભૂતકાળમાં અનેક જૈન અને વૈદિક મંદિરમાંના માત્ર બે જ મંદિરે–તે પણ ભગ્ન અવસ્થામાં-બચવા પામ્યાં છે. આમાંનું એક જમીનથી ઘણું ઊચું અને મને હર છે. બીજું નાનું મંદિર છે. તેની નિર્માણકળા અને મજબુતાઈ જેવા યોગ્ય છે. શ્રી ક્ષમા કલ્યાણની પટ્ટાવલીમાં લખ્યું છે કે- ઉદ્ધરણ મંત્રીના પુત્ર કુળધરમંત્રીએ બાહમેરમાં તૂતોduriાર (જિન મંદિર) બનાવ્યો હતે.” સંભવ છે તે ઊંચા ટેકરા ઉપર આવેલું આ મેટું મંદિર હેય. તેને સમય લગભગ વિ. સં. ૧૨૨૩ને છે. વિ. સં. ૧૩પરને તે તેમાં શિલાલેખ પણ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખે છે, જે ઈતિહાસપ્રેમી પૂજ્ય મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઉતારી લીધા છે. આ બને મંદિરની વિસ્તૃત હકીકતવાળે એક લેખ તેઓ લખવા ધારે છે.
આ મંદિર ઉપરાંત કેટલાંક જૂનાં કુવા, વાવડી, તળાવ, ખાળ, દરવાજા, કેટ, ભાંગેલાં મકાનો વગેરે પણ આ નગરની પ્રાચીનતા બતાવે છે. કહેવાય છે કે “કિરાડ” (જેને સંસ્કૃતમાં પહેલાં “કિરાતપ” કહેતા હતા તે) અને બાડમેર (“જાના) લગોલગ વસેલાં હતાં. આસપાસનાં તૂટેલાં મકાને ઉપરથી કલ્પી શકાય છે કે લગભગ
એક વર્ષ પહેલાં પણ આ સ્થળ લેકેથી આબાદ હતુ, ધીરે ધીરે આ વસ્તી પણ પહાડની બહાર “પતરાસર વગેરે ગામમાં જઈ
For Private and Personal Use Only