________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂલપાણિયાના ઉપસ
૨૬૦
મહાવીરચરિત્ર માટે પ્રયત્ન
છે એ હવે
ભગવાન્ મહાવીરનું આદર્શ ચરિત્ર જગત્ માગે આપણામાંથી ઘણાએ સાંભળ્યું-વાંચ્યું છે. તેની પૂર્તિ કરવા માટે કેટલાક મહાનુભાવ સાધુ અને શ્રાવકાએ આ પુસ્તકા-લેખા પત્રાઠારા પ્રયત્ન પણ કર્યા છે. પણ હજુય આપણી પાસે પૂરતી સામગ્રી એકડી થઇ નથી. હું તો માનું છું કે પ્રાચીન સાહિત્યમાં ભગવાન મહાવીરના ચિરત્રની જેટલી નાની કે મોટી, સૈદ્ધાન્તિક કે ચમત્કારિક, ઐતિહાસિક કે કાલ્પનિક બાબતો ઉપર વિચારકતા અને શ્રદ્ધાને સમતાલ રાખી ઊંડાણમાં ખૂબ વિચારો—ચર્ચાએ ગંભીરપણે કરવા જોઇએ, જેથી, તેમાંથી જે નવનીત પ્રકટ થશે તે આધારે સારામાં સારૂં ભગવાન્ મહાવીરનું ચરિત્ર આપણે વિચારક શકીશું.
આલમને આપી
અહીં અસ્થિકગ્રામ ( વર્ધમાન ગામ) માં ભગવાન્ મહાવીરને થયેલા શૂલપાણિયક્ષના ઉપસર્ગ વિષે લખીશું.
6
ભગવાન્ મહાવીરસ્વામીની દીક્ષા તેમના જ ગામ
કુંડપુર ’ર ના ‘જ્ઞાતૃખડક ઉદ્યાનમાં હેમન્ત ઋતુના પહેલા મહિના અને પહેલા પક્ષમાં દશમા દિવસે અર્થાત્ માગશર વદ ૧૦ના દિવસે થઇ. ત્યાંથી ભગવાને તેજ વખતે સગા સબંધીઓને પૂછી ધર્મલાભ આપી વિહાર કર્યાં.
1 મહાવીર જીવન લખવા માટેનાં સાધને! વિષે અમે એક પત્ર ‘જૈનયુગ ’ ના તંત્રીને લખ્યા હતા, જે તેમના માસિકમાં છપાયા છે. कुंडपुर नगर मज्झमज्झेण णिगच्छइ, णिगच्छित्ता जेणेव णांयसंडवणे उज्जाणे, जेणेव असेोगवरपायवे तेणेव उवागच्छइ ।
a
T
For Private and Personal Use Only