________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ગમ્યું. અમદાવાદથી તેઓ ગુરૂશ્રી. વિદ્યાવિજયજીની સાથે મારવાડ તરફ ગયા; છેલ્લુ ચતુર્માસ બરાટમાં કર્યું. ત્યારબાદ સીંધ જેવા માંસાહારી પ્રદેશમાં અહિંસાને બંધ આપવા પિતાના ગુરૂશ્રી વિદ્યાવિજયજીની સાથે તે તરફ વિહાર કર્યો અને અધવચ તેઓશ્રી ફક્ત બાર દિવસના તાવમાં જ સં ૧૯૯૩ ના ચૈત્ર વદ ૫ તા. ૧-૫-૩૭ના રોજ હાલા ગામમાં સ્વર્ગવાસ પામ્યા. સ્વર્ગવાસના સમાચાર જ્યાં જયાં મળતા ગયા, ત્યાં ત્યાં શેક દર્શાવવા સભાઓ મળી, તેમને લેકેએ આપેલી શ્રદ્ધાંજલિઓમાંની એકજ શ્રી બનારસીદાસ જૈનની, આ નીચે આપી, તેઓશ્રીના આત્માને શાંતિ મળે એટલું ઈછી વિરમીએ છીએ. वो गया, वो गया, संसार सागर का सहारा वो गया ।
रंग में भंग कर गया, दिल का प्यारा वो गया ।। बाल , ब्रह्मचारी था वो, वैराग्य सत् धारी था वो,
न्याय का तीर्थ था वो, आखिर सत् धारा वो गया । विद्याविजय का शिष्य था, जैन का गौरव था,
काव्य का फाजल था, लेखन हारा वो गया ॥ काम, मोह और क्रोध को बचपन से जीता था मगर, ___ समय जब आकर पडा आखिर सहारा वो गया ॥ नाम था हिमांशुविजय, जरूरत थी इस वक्त में,
धोखा दिया है वक्त पर, चेतन हारा वो गया ॥ ग्रन्थों की रचना करी तो विद्वान् घबरा गये,
काव्य जब निकले जवाँ से, वो गया तो वो गया । "बागो"पे ऐसा हाथ था, लेखन नहीं इस कलम में,
शांत था, गम्भीर था, जैन दोधारा वो गया ॥
For Private and Personal Use Only