________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમો.
४७
AAAAwarwww
પિત્તના પ્રકોપનું નિદાન, अत्युष्णकटुम्लरुर्विदाहैः ससीधुसुरासेवनेनोपवासैः । यसैण क्रोधेन वा स्वेदनेन व्यवायेन वा याति कोपंच पित्तम् ॥ कुलत्थाढकीयूषमूलाकशिग्रुशठीसर्षपाराजिकाशाकमेव । निशाजागरेणापि युद्धे श्रमे वा धनान्ते शरत्सु प्रकोपः प्रदिष्टः॥ उष्णेन वा चोष्णकाले शरत्सु भृशं वासरे मध्यमे वा निशीथे । जीर्णेरसे भुक्तमात्रे प्रकोपःप्रदिष्टो विदैः कोविदैः पैत्तिकः स्यात्॥
इति पित्तप्रकोपस्य निदानम् । અતિશય ગરમ, તીખું, ખાટું, રૂક્ષ, વિદાહી પદાર્થો, સીધુ નામનું મધ, સુરા નામનું મધ, એ સર્વના સેવનથી, ઉપવાસ કરવાથી, ઉકબાટ થવાથી, ક્રોધથી, પરસેવો કાઢવાથી અને સ્ત્રીસંગથી, પિત્તકપ પામે છે. વળી કળથી અથવા તુવેરની દાળનું પાણી, મૂળા, સરગવાની ભાજ, આંબા હળદર અથવા ખાટી ભીંડીની ભાજી, સરસવની ભાજી, રાઈની ભાજી, એ પદાર્થો ખાવાથી, રાત્રે ઉજાગર કરવાથી, યુદ્ધ કરવાથી, શ્રમ કરવાથી, વરસાદ આવી રહ્યા પછી, અને શરદૂ ઋતુમાં પિત્તને કેપ થાય છે એમ પ્રાચીન વૈવ આચાયોએ કહેલું છે. વળી બુદ્ધિમાન અને જ્ઞાની વૈદ્યોએ એમ કહેવું છે કે ગરમ પદાર્થ સેવવાથી, ઉષ્ણ ઋતુના કારણથી, શર ઋતુમાં, દિવસના મધ્ય ભાગમાં, મધ્યરા, અને ભજન કરેલા પદાર્થોને રસ પચી ગયા પછી, પિત્તને પ્રકેપ ઘણે થાય છે.
ना प्रोतुं निहान. निशाजागरो वासरे वातिनिद्रा सुशीतोदसंसेवन शीतकाले । पयःपानपीयूषमिक्षुस्तिलैस्तु तथा गृजनैः कन्दशाकैरथापि ॥ सदा सेवितैर्वास्तुकैश्चांडमत्स्यैः दधिपिच्छिलैर्माषमधैर्गुरूभिः । अतिस्निग्धसंसेवनैर्भोजनेषु प्रदिष्टः कफस्य प्रकोपो वसन्ते ॥ दिनान्ते प्रभाते निशान्ते नरस्य प्रकोपः प्रदिष्टोपभुङ्क्ते न जीणे । सशीतेऽथवा शीतकाले निशान्ते कफस्य प्रकोपःप्रदिष्टः सुधीभिः
इति कफप्रकोपः।
For Private and Personal Use Only