________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા
रक्षणीयं गजे पित्तं श्लेष्मा वाजिषु सर्वदा । पवनोऽयं मनुष्याणां रक्षणीयो हि सर्वदा ॥
૪૫
કાર્તિક, માગશર, માહા, આશા, ઋતુઓને સંધિ, અને હેમંત, એ ઋતુઓમાં વાયુ ઝેરી થાયછે. એ અતિ હાનિ કર્તા વાયુ જે નગરમાં, દેશમાં, ગામમાં કે વનમાં ગાય, મનુષ્ય, હાથી કે ધાડાને સ્પર્શ કરે તેા તેથી ગાયને તિલક નામે રેગ થાયછે, મનુષ્યને ક્ષય રોગ થાયછે, હાથીને પાવક નામે શૃંગ થાયછે અને ઘેાડાને વૈધ નામે રાગ થાયછે. હાથીના શરીરમાં સદા પિત્તનું રક્ષણ કરવું; ઘેાડાના શરીરમાં કનું રક્ષણ કરવું; અને મનુષ્યાના શરીરમાં સર્વદા વાયુનું રક્ષણ કરવું. દાષાના પ્રકાપ અને ઉપશમ
वर्षावायुः कुप्यतेऽन्तः शरत्सु लीनो वायुः कुप्यते पित्तरोगः । लीयेत् पित्तं शैशिरे श्लेष्मकुओ हेमन्ते वा चीयमानस्तथापि ॥ कोपं याति श्लेष्मरोगो वसन्ते तस्माच्छान्ति श्लेष्मरोगस्य चोष्णे । पित्तं यात्युत्कोपितां ग्रीष्मकाले दृष्टा शान्तिः पैत्ति की वार्षिके च ॥ इति दोषाणां प्रकोपोपशमः |
વર્ષા ઋતુમાં મનુષ્યના શરીરમાં વાયુનો પ્રકોપ થાયછે; શરદ્ ઋતુમાં વાયુ લીન થાયછે અને પિત્ત કાપે છે; શિશિર ઋતુમાં પિત્ત શાંત થાયછે; હેમંત ઋતુમાં કક્ એકઠો થવા માંડેછે અને તે કક્ વસંત ઋતુમાં કાપ પામેછે; એ કની શાંતિ ગ્રીષ્મ ઋતુમાં થાયછે, ગ્રીષ્મ ઋતુમાં પિત્તાપ પામેછે અને વર્ષા ઋતુમાં પિત્તની શાંતિ થયેલી જોવામાં આવેછે.
For Private and Personal Use Only
વાયુના કોષનું નિદાન.
अथो वातमूत्रपुरीषस्य रोधात् कषायातिशीतान्निशाजागरेषु । व्यवायेऽथवाहश्रमाद्वातिभुक्त्याध्वनि प्रायशो भाषणेनातिभीत्या ॥ विरूक्षैरतिक्षारतिक्तैः कभिस्तथा यानदोलाश्वकोष्ट्रे रथे वा । खरे कुञ्जरे मन्दिरारोहणेनोपवासे भवेन्मारुतस्य प्रकोपः ॥ शीते दिने दुर्दिने स्नानपीतेऽपराहे निशाजागरे वासरे वा । वर्षासु वै केवलं याति कोपं मरुत्सेवितो याति भुक्तस्य जीर्णे ॥