________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈચામૃત.
વૈદ્યામૃત નામને અતિ ઉપયોગી પ્રખ્યાત વૈદ્યક ગ્રંથ પૂર્વે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા એક પ્રસંસા પામેલા યથાર્થ અનુભવી મેરેશ્વર ભટ્ટ નામના વિદ્વાન વૈદ્ય સંસ્કૃતમાં રચેલે છે, આ ગ્રંથમાં –
યુક્તાયુક્ત વિચાર, ઔષધ પ્રતિનિધિ, ઔષધાદિકનું પરિમાણ, કવાથાદિ પ્રક્રિયા, અને સ્નેહપાક ઈત્યાદિકનું વિવેચન કરવામાં આવ્યું છે, તે પછી જ્વર, અતિસાર, સંગ્રહણું, અર્શ, અજીર્ણ, વિષુચિકા, કૃમી, પાંડુરંગ, રક્તપિત્ત, ક્ષય, કાસ, હિકા, રભેદ અરેચક, વમન, તૃષ્ણ (તરસ) મૂછ, દાહ, અપસ્માર, શ્વાસ, વાતવ્યાધિ, ઉરૂસ્તંભ, આમવાત, લવાત, ઉદાવર્ત, ગુલમ, ગાંઠ, મૂત્રકૃચ્છ, અમરી (પથરી) પ્રમેહ, પિષ્ટીક્યોગ, સ્તંભનાગ, દ્રાવણગ, મેગ, ઉદરરોગ, શેફેદર, અંડવૃદ્ધિ, ગંડમાળા, શ્લીપદ, વિધિ, વ્રણ, ભગંદર, નાડી, ઉપદંશ (ચાંદી), કુષ્ટ, અન્સપિત્ત, વિસર્ષ, વિસ્ફોટ, મસુરિકા, ક્ષુદ્રોગ, મુખરોગ, ગલગ, દંત રોગ, કરાગ, નાસારેગ, નેત્રરોગ, શિરોરોગ, સ્ત્રીરોગ (પ્રદર-ગર્ભધારણગર્ભસ્થીતિકરણ-ત્વરીત પ્રસવ-નિશલ પરિહાર–નિસંકોચન–ગર્ભધારણ નિવૃત્તિ ગર્ભપાત) સ્તનરેગ, ભાલોગ, વિષચિકિત્સા, વિરેચન ઈત્યાદી.
એ પ્રમાણે અનેક રેગેપર અસરકારક તથા તાત્કાલીક ગુણકારક થઈ પડે તેવા અનુભવી ઔષધો વેધક શાસ્ત્રમાંના ઉત્તમ ઉત્તમ ગ્રંથનું દહન કરી આ ગ્રંથમાં દાખલ કરેલ છે.
કિંમત ફક્ત ૬ આના પેકેજ પાઈ મુંબઈ રામવાડી નજીક જયરામ રધુનાથ, મહારરાવ લેન, ઘર નં. ૮. ( મેનેજર “ભાવપ્રકાશ ભાષાંતર.
For Private and Personal Use Only