________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા.
જે પુરૂષ સ્થૂળ, અતિ કનિ, ધીર, ખળવાન્ અને સત્યવાન હાય, તેને ઉત્તમ સાત્મ્ય જાણવા. એવા પુરૂષને બળવાન ઉપાય ચેાજવા.
પ્રકૃતિજ્ઞાન,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथातः संप्रवक्ष्यामि प्रकृतिज्ञानमुत्तमम् । वातिकं पैत्तिकं चैव श्लैष्मिकं सान्निपातिकम् ।
હવે હું પ્રકૃતિનું જ્ઞાન ઉત્તમ રીતે કહીશ. પ્રકૃતિ ચાર પ્રકારની : વાતિક એટલે વાયુની પ્રકૃતિ, ઐત્તિક એટલે પિત્તની પ્રકૃતિ, લૈષ્મિક એટલે કની પ્રકૃતિ, અને સાન્નિપાતિક એટલે ત્રણેદોષરૂપ પ્રકૃતિ. વાતપ્રકૃતિનું લક્ષણ,
यः कृष्णवर्णश्चपलोऽतिरूक्षकेशोल्परूक्षो बलवान् क्षमः स्यात् । सूक्ष्मातिदन्तो नखवृद्धिमेति दीर्घस्वनश्चङ्कमणक्षमोऽसौ ॥ दीर्घाक्रमो लोलुपो हीनसत्त्वस्तथैव चाम्ले रसभोजनेच्छा । संस्वेदनेनातिविमर्दनेन सौख्यं समागच्छति वातलो नरः ॥ इति वातप्रकृतिः । જે પુરૂષ શરીરે કાળા હાય તથા ચપળ હોય, જેના કેશ અતિ રક્ષ હાય તથા જે શરીરે અપરૂક્ષ હોય, જે બળવાન અને સહન કુરવાને શક્તિમાન હોય, જેના દાંત અતિ સૂક્ષ્મ હાય, જેના નખ અતિ વધતા હોય, જેના ઘાંટા લાંબે હોય, જે પગે ચાલીને મજલ કરવાને શક્તિમાન હોય, જે લાંબી મજલ - કરે એવા હોય, જે લાલુપતા વિનાના અને બળવાન હાય, તથા જેતે ખાટા રસ ખાવાની ઇચ્છા થતી ઢાય, તેમજ જે પુરૂષને પરસેવો કાઢવાથી તથા અતિ મર્દન કરવાથી સુખ ઉપજતું હોય તેને વાત પ્રકૃતિવાળા પુરૂષ જાણુવા.
૪
પિત્તપ્રકૃતિનું લક્ષણ,
गौरोऽतिपिङ्गः सुकुमारमूर्त्तिः प्रीतः सुशीतो मधुपिङ्गनेत्रः । तीक्ष्णोऽतिकोपी क्षणभङ्गुरश्च वासी मृदुर्गाश्रमलोमकं स्यात् ॥ गौल्यप्रियस्तिक्तरसानुभोजी द्वेषी च तीक्ष्णे च नवोष्णसेवी । स्तुतिप्रियो दन्तविशुद्धवर्णो जातः स पित्तप्रकृतिर्मनुष्यः ॥ इति पित्तप्रकृतिः ।
For Private and Personal Use Only