________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પેહેલા.
ઠેકાણે ચેાજવી; અને ચૂણૅ સાથે આપવામાં જીવંતી વાપરવી. બાળકોન હિતને માટે વિશેષે કરીને વિજયા જોઈને લેવી.
૭૮૧
હરડેની જાતિ ઓળખવાના પ્રકાર
व्याखा च रोहिणी प्रोक्ता अमृता स्थूलमांसला । पंचास्रा चाभया प्रोक्ता पूतना चतुरस्रका ॥ व्यस्रा तु चेतकी प्रोक्ता जीवन्ती दीर्घमांसला । विजया नीलवर्णा च पीता स्याद्रोहिणी भिषक् ! ॥ अमृता कृष्णवर्णा च किंचिच्छुभ्राभया तथा । सार्घद्व्यङ्गुलमानेन अमृतां लक्षयेदुधः ॥
ત્રણ હાંસેાવાળી હરડેને હિણી જાણવી; જેનું દળ માટું હોય તેને અમૃતા જાણવી; પાંચ ઢાંસાવાળીતે અભયા જાણુવી; ચાર હાંસવાળીને પૂતના જાણુવી; ત્રણ હાંસાવાળીને ચેતકી જાણવી; લાંબી અને દળવાળી હરડેને જીવંતી જાણવી. વિજયા નીલા રંગની હોય છે; હે વૈઘ ! રાહિણી પીળા હાપછે; અમૃતા કાળા રંગની હાય છે; તથા હરડે કાંઇક ધોળાશ પડતી હાય છે. અમૃતા હરડે અઢી આંગળ લાંબી જોઇને લેવી.
હરડેના ગુણ
पथ्या भवेत्पथ्यतमा नराणां रोगांश्च सर्वान्विनिहन्ति सद्यः । आयुः प्रदा तुष्टिमतीव मेघावणज तेजः स्मृतिमातनोति ॥ उन्मूलिनी पित्तकफानिलानां सम्मीलिनी बुद्धिबलेन्द्रियाणम् । विस्रंसिनी मूत्रशकृन्मलानां हरीतकी रोगहरा नराणाम् ॥
For Private and Personal Use Only
હરડે મનુષ્યોને અતિશય પૃથ્ય આવે છે માટે તેને પથ્યા કહે છે. એ હરડે સધળા રાગાના તત્કાળ નાશ કરેછે. વળી તે આયુષ્યને આપનારી, તુષ્ટિ આપનારી, અતિશય બુદ્ધિ આપનારી તથા શરીરના વણું, આજ, તેજ અને સ્મૃતિને વધારનારી છે. તે પિત્ત, કફ અને વાયુના નાશ કરનારી છે; બુદ્ધિ, બળ અને ક્રિયાના બળને એકત્ર કરનારી છે; અને મૂત્ર, ઝાડા તથા મળને ખાહાર કાઢનારી છે. એવી રીતે હરડે મનુષ્યેાના રાગને હરનારી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने हरीतकी - कल्पो नाम प्रथमोऽध्यायः ।