________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पञ्चमं स्थानम् ।
कल्पस्थानम् ।
प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસ્થાન
आत्रेय उवाच ।
हिमवच्छिखरे रम्ये सिद्धगन्धर्गसेविते । तत्रस्यं तपतेजस्थमत्रिं च मुनिपुङ्गवम् । कल्कानां च प्रयत्नेन हारीतः परिपृच्छति ॥
हारीत उवाच ।
ज्ञातं चैतन्मया तात ! समासेन चिकित्सितम् । इदानीं श्रोतुमिच्छामि कल्पस्थानं तु सुव्रत ! |
સિદ્ધ અને ગંધર્વ લેાકાએ સેવેલા હિમાલયના રમણિક શિખર ઉપર તપરૂપી તેજવાળા મુનિશ્રેષ્ઠ અત્રિૠષિ બેઠેલા હતા. તેમની પાસે જને હારિત મેટા યનથી કલ્પસ્થાન વિષે પ્રશ્ન કર્યાં. હારીત ખેત્સ્યે હૈ તાત ! સંગાની ચિકિત્સા તમે સંક્ષેપમાં કહી તે મેં જાણી. હૈ સુવ્રત ! હવે હું કલ્પસ્થાન જાણવાની ઇચ્છા રાખુંછું.
હરીતકી કહ્યું.
હર્ડની ઉત્પત્તિ,
अत्रिरुवाच ।
कल्पानामभया श्रेष्ठातस्याः शृणु गुणागुणम् । स्वर्गस्थ स्याम राध्यक्षस्यामृतं पिबतस्ततः । पतिता बिन्दवो भूमौ तेभ्यो जाता हरीतकी ॥
For Private and Personal Use Only