________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૭૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
यवागूपरिपीतस्य शोणितं मोक्षयेद्भिषक् ॥ शिरोरोगेषु सर्वेषु नासामध्यपुढे तथा ।
असृजं रेचयेद्यत्नात्सर्वदा भिषगुत्तमः ॥
wwwwwwwwwwwwww.
ललाटमध्ये भ्रुवोरुपरिष्टादङ्गुलद्वयं त्यक्त्वा शिरां रेचयेत् । बाह्वोः कूर्परमध्ये शिरां व्यधयेत् । मणिबन्धसन्धौ । अङ्गुष्ठमूलचतुष्टयमङ्गुलं च विहाय शिरां व्यधयेत् । घुण्टिकां शिरां पादे व्यधयेत् । अपरमपि ग्रन्थविस्तरभयानक्तम् । अलाबुश्टङ्गैः रक्तावसेचनं सर्वैरपि ज्ञातम् ।
આત્રેય કહેછે.—શરીરમાંથી લેહી ખેંચી કાઢવાના ચાર પ્રકાર છે. ( ૧) શિરાવિરેચનથી, ( ર ) રૂડી મૂકીને, ( ૩ ) સુંવાળા શીંગડાવડે અને (૪) જળા મૂકીને વિદ્યાન વૈધે લોહી વેહેવડાવવું. દિવસના પહેલા પાહારમાં કે પાછલા પાહારમાં લોહી કાઢવું પણ અતિશય ગરમી કે અતિશય શીતળતા હાય ત્યારે લેહી કાઢવું નહિ. રાગીને ચવાગૂ પાને પછી વૈધે લોહી છેાડવું. તમામ માથાના રાગમાં ઉત્તમ વૈધે નાકના મધ્ય પુટમાં સંભાળથી લોહી વેહેવડાવવું. અન્ને ભમરની ઉપર એ આંગળ છેડીને કપાળતી વચ્ચેની શિરાને વેહેવડાવવી. અન્ને બાહુમાં કાણીની મધ્યેની શિરાને વેધવી. અંગૂઠાના મૂળથી ચાર આંગળ છેટેની શિરા વેધવી. પગમાં ઘુંટીની શિરાનો વેધ કરવા. ખીજાં પણ એમાં ઘણું જાણવા જેવું છે પણ ગ્રંથને વિસ્તાર થવાના ભયથી કહ્યું નથી. મડીથી અને શીંગડાથી લોહી કાઢવામાં આવે છે તે તે સર્વના જાણવામાંજ છે.
For Private and Personal Use Only
રક્તનું લક્ષણ,
सकृष्णं फेनिलं श्यामं रक्तं तद्वातदोषजम् । कुसुम्भरसपीतं च मृदु सोष्णं च पित्तलम् ॥ घनं स्निग्धं च शीतं च श्लेष्मणातत् प्रवर्तते । सर्वलक्षणसम्पन्नं विज्ञेयं तत्त्रिदोषजम् ॥
જે લેાહી કાળું, શ્રીણવાળું અને શ્યામ હાય તેને વાયુદોષવાળું