________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન-અધ્યાય બીજે.
ज्ञात्वा देहबलं सम्यगुत्तमाधममध्यमम् ।
लेहं चूर्णं कषायं च दापयेद्विधिवत्सुधीः॥ વમન અને વિરેચન ઔષધ એક કર્ષ માત્ર આપવું. સંતર્પણ ઔષધ એક પળ જેટલું આપવું ચૂર્ણ એક કપ આપવું. ક્ષારનું માપ અરધા પળનું જાણવું. હરડે એક કઈ આપવી. લસણનું કલક એક પળ આપવું. એક પળ ગુગળ આપે. સૂરણનું કલ્ક સારા વિદ્વાન વૈદ્ય એક પળ આપવું. બીજાં ચૂર્ણ અને લેહ વગેરે ઔષધ એક કર્ષ આપવાં. રેગીના દેહનું બળ ઉત્તમ, મધ્યમ કે અધમ હોય તે ઉપર સારી પેઠે વિચાર કરીને બુદ્ધિમાનું વૈવે અવલેહ ચૂર્ણ અને કવાથ વિધિ પ્રમાણે આપવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने तुलामान
विधिर्नाम प्रथमोऽध्यायः ।
द्वितीयोऽध्यायः।
તલપાકવિધિ,
आत्रेय उवाच । पाकश्चतुर्विधः प्रोक्तस्तैलानां शृणु पुत्रक!। खरचिक्कणमध्यस्तु विशोषी चापरो मतः ॥ दुग्धारनालक्काथश्च दधि वा शोषयत्यपि । न चार्द्रता चौषधानां निःफेनो विमलस्तु यः॥ मञ्जिष्ठारससङ्काशो भवेत्स खरपाकगः। वातघ्नः सोऽपि विज्ञेयो मर्दनाभ्यञ्जने हितः॥ सफेनो मध्यपाकी च पिंडीभवति कल्कतः। नातिफेनमफेनं वा मन्यपाकं विनिर्दिशेत् ॥ १ द्रवो भवति पिंडित:. प्र. १ ली. ૬૫
For Private and Personal Use Only