________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે. ७६१
momwwwimmmmmmmmmmmmmmmmm તથા ભેદાયલાની કહેલી છે તેવી કરવી. વળી વાલુકાદ (રેતીવડે શેક) અથવા ઘટીર્વેદ (ઘડામાં ગરમ પાણી ભરીને તેવડે શેક) કરે.
ભગ્ન ચિકિત્સા
ભગ્નનાં સ્થાન, भग्नास्थि च नरं दृष्टा तस्य वक्ष्यामि भेषजम् । मणिबन्धे कूपरे च जानौ भग्ने कटौ तथा । पृष्ठवंशे विभने च साध्यान्येतानि सत्तम! ॥ ग्रीवादेशे चेन्द्रबस्ती रोहिण्यां कूर्परादधः । स्कन्धकूपरमध्ये च तथा च त्रिकमध्यतः। उरसि चैव क्रोडे च विभग्नं तदसाध्यकम् ॥
જેનું હાડકું ભાગેલું હોય એવા મનુષ્યને જોઈને તેને શો ઉપાય કરે તે કહું છું. જે કાંડામાંથી, કોણીમાંથી, ઘુંટણમાંથી, કેડમાંથી કે બરડાની કરોડમાંથી હાડકું ભાગેલું માલુમ પડે તે હે સત્તમ ! એ ભોગ સાધ્ય છે. (કેમકે એ જગાએ સાંધા હોવાથી હાડકું ભાંગતું નથી પણ ઉતરી જાય છે.) પણ ડેકીમાં, ઇંદ્રબસ્તિમાં, રોહિણીમાં, કોણીની નીચે, ખભાની અને કોણીની વચ્ચેના બાહુનું, કેડના સાંધાની મધ્યનું, છાતીનું અને છાતીના ઉપલા ભાગમાંનું હાડકું ભાગ્યે હેય તે તે સાધ્ય થતું નથી.
सना प्रती विभग्नं च नरं दृष्ट्रा वेणुखण्डेन बन्धयेत् । मृक्षयेन्नवनीतेनैरण्डपत्रैश्च वेष्टयेत् । उष्णाम्भसा सेचयेच्च वस्त्रेण मृदु बन्धयेत् ।। धवार्जुनकदम्बानां वल्कलं काञ्जिकेन तु । पिष्ठा हितः प्रलेपश्च तेन सौख्यं प्रजायते ॥ स्वेदयेत्तानि चोष्णेन आयासं कारयेत्पुनः । एवं क्रियासमापत्तौ ततो बन्धं निमोचयेत् ॥ एकाहान्तरितेनापि पूर्ववत्तत्प्रबन्धयेत् । यावहन्थि न बध्नाति तावन्न नापयेन्नरम् ॥ १ तावन्नो व्यायते नरम्. प्र. ४ थी.
For Private and Personal Use Only