________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७२४
હારીતસંહિતા.
જેઠીમધ, કમળનું બિજ, કમળનો દાંડા, કમળનું કેસર, એ સર્વનું ४९५ ३२. पछी तेमां भोथ, अतिविमनी उणी, चंद्रभव, वीरगुवाणी, કાળું કમળ એ સઘળાં સમાન ભાગે લેખને તેનું કલ્ફ કરવું. એ કલ્ક સાકર સાથે ગર્ભવતીને પીવા આપવાથી તેના ચલિત ગર્ભને સ્થિર કરેછે. એ કલ્ક ગર્ભવતીને ફાયદાકારક છે. સાજાને ઉપાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गर्भस्योपद्रवं शोफं स्वेदयेदुष्णवारिणा । न दातव्यो मतिमता विरेको दारुणो महान् ॥
ગર્ભના ઉપદ્રવ તરિકે ગર્ભવતીને સાજો થયા હાય તે તેને ગરમ પાણીથી શેકવા. બુદ્ધિમાન વૈધે ગર્ભવતીને મોટા અને કઠણ જુલાબ आपको नहि.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गर्भोपद्रवचिकित्सा नाम चतुःपञ्चाशत्तमोऽध्यायः ।
पंचपञ्चाशत्तमोऽध्यायः ।
મૂઢગર્ભની ચિકિત્સા, મૂઢગર્ભના હેતુ. आत्रेय उवाच ।
विरुद्धाहार सेवाभिस्तथा गर्भव्यथासु च । अतिमर्दनपीडायाः पीडां प्राप्नोति चार्भकः ॥
तिर्यग्भवति यो गर्भः स्त्यक्त्वा द्वारं भगस्य च । अन्यद्वा म्रियतेऽपत्यं तेन कष्टुं प्रपद्यते ॥ अथवा लज्जया स्त्रीणां सङ्कोचात् समुचिते भगे । मूढगर्भ च जानीयात् तस्य वक्ष्यामि लक्षणम् ॥
For Private and Personal Use Only