SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસ. ૭૦૧ नेत्ररोगीनु पथ्यापथ्य, सधूमं च सवातं च रूक्षमुष्णादिकं तथा । कटुकाम्लं व्यवायं च वर्जयेन्नेत्ररोगिणाम् ॥ આંખના રોગવાળાએ ધુમાડાથી દૂર રહેવું; પવનથી દૂર રહેવું, રૂક્ષ અને ગરમ પદાર્થ તજવા; તીખું અને ખાટું ખાવું નહિ; તથા स्त्रीसंग ४२वी नलि. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने नेत्ररोग चिकित्सा नाम अष्टचत्वारिंशोऽध्यायः । ऊनपंचाशत्तमोऽध्यायः । મુખરોગની ચિકિત્સા, ઓઠના રોગના ઉપાય, आत्रेय उवाच। ओष्ठौ च स्फुटितौ यस्य वातवाहं च वातिकम् । तस्य सम्रिक्षणं च ओष्ठदारणवारणे । सदाहं च भवेच्छोषं पैत्तिकं तं विनिर्दिशेत् ॥ मधुना नवनीतेन ओष्ठयोम्रक्षणं मतम् । लेपनं चोष्ठरोगेषु शर्करासहितं दधि ॥ सरक्तमोष्ठरोगं च दृष्ट्वा रक्तावसेचनम् । धवार्जुनकदम्बानां प्रलेपः स्यात् सुखावहः॥ इत्योष्ठरोगः। આત્રેય કહે છે. –જે રેગીના બન્ને આઠ વાયુવડે ફાટે છે તેને વાતવાહ નામે ઓ રેગ કહે છે. તે રોગીને એઠે ઘી ઘસવું તેથી તેના ઓઠ ફાટતા અટકશે. જેના એમાં દાહ થઈને તે સૂકાઈ જાય તેને પિત્તથી થયેલ ઠનો રોગ જાણો. એ રોગીએ મધ અને માખણ એઠે ચળવું. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy