SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન--અધ્યાય બેતાલીસમો. ૬૮૫ લાક્ષારસાદિ ધૃત, लाक्षारसं चन्दनयष्टिकानां पटोलधात्रीफलशर्कराणाम् । वधि सदुग्धं नवनीतकं च विपाचिते नस्यविधौ प्रयुज्यते ॥ भूदोषशवक्षतजक्षये वा दिनाभिवृद्धिप्रभवेऽपि दोषे ॥ इति लाक्षादिघृतम् લાખને રસ, ચંદન, જેઠીમધ, પટેલ, આમળાં, સાકર, એ સર્વની સાથે દહીં, દૂધ અને માખણ એકઠાં કરવાં. પછી તેનું ધી થાય ત્યાંસુધી તેને પાક કરે, અને પછી તેનાં ટીપાં નાકમાં નાખવાં. એ નસ્યથી આંખ ઉપરની ભમરો દુઃખતી હશે તે રેગ, લમણું દુખવાને રોગ, લેહીના વિકારથી દુખતું ભાથું, ક્ષયથી થયેલે માથું દુખવાને રોગ, દિવસ વૃદ્ધિ થવાથી માથું દુખવાને રોગ, એ સર્વે મટી જાય છે. કુંકમાદિ ધૃત, कुङ्कमं यष्टिमधुकं कुष्ठं च शर्करासमम् । पक्कं च नवनीतेन घृतं नस्ये प्रयोजयेत् ॥ नश्यन्ति पित्तजा रोगा दिनवृद्ध्योपवर्तनात् । अर्धशीर्षविकारश्च प्रशमं याति सत्वरम् ॥ કેસર, જેઠીમધ, ઉપલેટ, સાકર, એ સર્વની સાથે માખણ મેળવીને અગ્નિઉપર તેને પકવ કરી ધી કરવું. એ ઘીને નાકમાં નાખવાથી પિત્તસંબંધી માથાના રોગ, દિવસ ચઢવાની સાથે વધતે જતે દિનવૃદ્ધિ નામે માથાને રેગઅને આધાસીસી રોગ, એ સર્વે થોડી વારમાં શમી જાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शिरोरोग चिकित्सा नाम त्रयश्चत्वारिंशोऽध्यायः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy