________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
હારીતસંહિતા.
ણીથી રચી પચી રહેલી હોયછે તથા તેથી લીલી અને પીવાળા હાયછે. શરદ્ ઋતુમાં કાંઈક પિત્ત કાપ પામેછે અને લય પામેછે તથા પછી તે ઋતુ બદલાયછે ત્યારે ઉપચારવડે તે શાંત થાયછે.
ઉત્તરાયનનાં લક્ષણ,
यदोदीच्यां गतिर्भानोस्तदा सूर्यो बलाधिकः । तस्मादुष्णगुणास्तीत्राः सम्भवन्ति विदाहिनः ॥ खरसूर्याशुजालैस्तु शुष्यते वनकाननम् । संशुष्का मेदिनी सर्वा दिशः पानादिनीरसाः ॥ बलिनो ऽम्लकटुक्षाराः सम्भवन्ति विदाहिनः । तस्मात्संकुप्यते पित्तं रक्तेन सह मूर्छितम् ॥ ओषधिरसः संशुष्को गोजादीनां पयांसि च । अल्पं बलं च जन्तूनां कथंचित्कफसम्भवः ॥ दृश्यते वै वसन्ते च स्वयमेव शमं व्रजेत् । एवं ज्ञात्वा सुधीः सम्यक् कुर्यात् सर्वप्रतिक्रियाम् ॥ જ્યારે સૂર્યની ગતિ ઉત્તર દિશામાં થાયછે ત્યારે સૂર્યનું બળ અધિક હોયછે. તેથી સધળા રસ ઉષ્ણ ગુણુવાળા, તીવ્ર અને વિદાહી થાયછે. સૂર્યના તીક્ષ્ણ કિરણોના સમૂહથી વન અને જંગલ સફાઈ જાયછે, આખી પૃથ્વી સૂકાઈ જાયછે તથા દિશા જળપાન રહિત નીરસ થઈ જાયછે. ખાટા, તીખા, ખારા અને વિદાહી રસા બળવાન થાયછે, તેથી રક્તની સાથે મળીને પિત્ત કાપેછે. ઓષધિઓના રસ તથા ગાય અને બકરી વગેરેનાં દૂધ સૂકાઈ જાયછે. પ્રાણીઓનાં બળ ઓછાં થાયછે તથા વસંત ઋતુમાં કંઈક ની ઉત્પત્તિ થાયછે એમ જોવામાં આવેછે, અને તે (ઋતુ બદલાવાથી) પોતાની મેળેજ શમી જાયછે. બુદ્ધિમાન્ યૈદ્યે એપ્રમાણે બે અયનાનાં સર્વ લક્ષણા જાણીને સઘળા ઉપાય કરવા.
વર્ષા ઋતુના ઉપચાર, सघनचारिदवारिसमाकुला खिलमपि प्रवरोदकपूरितम् समदवातकरा विदिशो दिशः प्रमुदितकृमिकीटभृता मही ॥
For Private and Personal Use Only