________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નથી. (માધવ કહે છે કે, જે કુછમાં ચેળ ઘણી આવે તથા કાળી અને બહુ રસી ઝરે એવી ફોલ્લીઓ થાય છે તેને વિચર્ચિકા કહે છે.)
સિદમા–સિધ્યા કે ધોળો, રાતે અને સૂક્ષ્મ હોય છે, તથા તેનું લેડી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તે થાય છે. એ રોગ જુવાન પુરૂષને થાય છે.
કોઢમાં વાતાદિ દેષના કેપનાં લક્ષણ तोदस्तथा वेपथुवातलिङ्गं पित्तेन शोषभ्रमदाहतृष्णाः ॥ श्लेष्मोद्भवे कठिणशीतलपाण्डुरं च नेत्रे नखेषु वपुषोनभिलाषता च ॥ मिश्रेण संश्रितभवानि भवन्ति यस्य
स्यात् सान्निपातिकभवं बहुधैश्च लिङ्गैः॥ કોઢમાં વાયુનું પ્રબળ હોય તે તેદ અને કંપાર થાય છે, પિત્તને પ્રકોપ હેય તે બ્રમ, દાહ અને તરસ ઉપજે છે, કફ પ્રકોપ હોય તે કોઢ કઠણ, ઠંડે, ઘેળો, નેત્ર, નખ અને શરીર પણ ધળું, તથા રોગીને અન્નાદિકની અરૂચિ થાય છે. અથવા અણગમે થાય છે. જે બે દેષ એકઠા હોય તે બે દેશનાં ચિન્હ પણ એકઠાં જોવામાં આવે છે. તથા ત્રણે દોષનાં ચિન્હ હોય તે સન્નિપાતને પ્રકોપ છે એમ જાણવું.
ધાતુગત કુષ્ઠના લક્ષણ रूक्षं तथा सकण्डु त्वस्थितं च मृदु शीतलम् आस्रावदाहरक्ताभं रक्तस्थं रक्तगं विदुः। सुस्निग्धं तोदगम्भीरं मांसगं च विनिर्दिशेत् ॥ मेदस्थे तोदवेष्टत्वं सुस्निग्धं रक्तलोचनम्। अस्थिसंस्थं च गम्भीरं विशीर्णे नासिकामुखे ॥ मजसंस्थश्च विकलो मजास्त्रावश्च जायते ।
विशीर्यते च सर्वाङ्गं तथैव शुक्रगं विदुः॥ કોઢ ત્વચામાં રહ્યો હોય તે તે રૂક્ષ, ચેળવાળો, કમળ અને ડે હોય છે. જે રક્તમાં હોય તે તેમાંથી સ્રાવ ઝરે છે, દાહ થાય છે, અને તેને વર્ણ લેહીના જેવો હોય છે. માંસમાં રહેલો કોઢ અતિ સ્નિગ્ધ, તદવાળે, અને ગંભીર હોય છે મેદમાં રહેલા કોઢમાં તેદા થાય છે, કળત થાય છે, કોઢ
For Private and Personal Use Only