SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra }} ૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. एकचत्वारिंशोऽध्यायः । લૂતા ગંડમાળા ચિકિત્સા, ગૂમડાં આદિના હેતુ. आत्रेय उवाच । दुष्टाम्बुपानककननिषेवणाच्च संजायते किमिजगण्डकगण्डमाला । सा मारुतेन कफपित्तभवैर्विकारैः संकुर्वते क्रिमिजदोषगणश्च गण्डान् ॥ આત્રેય કહે છે—નારાં પાણી પીવાથી તથા નારૂં અન્ન ખાવાથી, કૃમિથી ઉત્પન્ન થયેલાં ગૂમડાં અને ગૂમડાંની પંક્તિ જે જે ગંડમાળા કહે છે તે ઉપજે છે. એ ગંડમાળાથી તથા કૃમિથી ઉપજેલા એવા દોષના સમુદાયથી વાયુ, પિત્ત, અને કફ્ એ દોષ વિકાર પામીને ગૂમડાં ઉત્પન્ન કરે છે. ગૂમડાં દિનાં લક્ષણ, वातेन वातसदृशानि च लक्षणानि पित्तेन दाहसरंजव्रणशोषतापाः । साश्लेष्मणा भवति शीतघना नराणां स्यात् सन्निपातविहिता च समस्तलिङ्गैः । જો ગંડમાળા વાયુથી થયેલી હાય તે તેનાં લક્ષણ વાયુના સરખાં હાય છે; જો પિત્તથી થયેલી હાય તેા તેમાં દાહ, પીડા, ત્રણુ, શોષ અને તાપ થાય છે; જો કથી થયેલી હાય તા ધન અને શીતળ હોય છે; તથા જો મનુષ્યાને એ ગંડમાળા વાતાદિ ત્રણે દોષના કોપવાથી થયેલી હાય તે તે ત્રણે દોષનાં લક્ષણાથી યુક્ત હાય છે. કૃતાઓના પ્રકાર. तस्य चेमान् प्रकारांश्च वक्ष्यामि शृणु पुत्त्रक ! ॥ रोहिणी विशदा चैव विजया च विभेदिनी । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy