SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય આડત્રીસ. ૬૫૩ વણની ચિકિત્સાને કમ, प्रथमं मण्डविस्रावो द्वितीयं स्वेदनं स्मृतम् । तृतीयं पाचनं प्रोक्तं पाचिते पाटनं तथा ॥ शोधनं च प्रयोक्तव्यं तथा रोहणमेव च । पश्चात्क्रमस्तथैव स्याद्रणानां हितकारकः॥ પ્રથમ ત્રણવાળા સજા ઉપર પાતળા પ્રવાહીનું સેવન કરવું. પછી તેને અગ્નિવડે અથવા ગરમ પૈડ લગાવીને કે તેવી જ ગરમ લુગદી બાંધીને શેક કરવું. પછી તેને પકવવું એ ત્રીજો ક્રમ છે. પકવેલા વણને ફાડવાના ઉપાય કરવા. ફાડ્યા પછી તેમાંથી પરૂ વગેરે કાઢી નાખીને તેને સાફ કરવું. સાફ કર્યા પછી અંકુર આણવાને ન કરે. અને એ પછી ક્રમ પણ એજ જે વણને હિતકારક હેય તે જે. વણ ઉપર સેચન કરવારૂપ ઉપાય, राना वचा तथा शुण्ठी मातुलुङ्गरसस्तथा। काझिकेन तु संसेकं धावनं वातिके व्रणे ॥ यष्टीमधुकमञ्जिष्ठापटोलं निम्बपनकैः। दुग्धेन कथितं शीतं धावनं पैत्तिके व्रणे ॥ त्रिफला च कदम्ब च तथा जम्बु कपित्थकम् । क्काथः सोष्णकफोद्भूते व्रणे धावनमुत्तमम् ॥ રાસ્ના, વજ, સુંઠ, બીજેરાને રસ, અને કાંજી એનું સેવન કરવું. એ વાયુના ત્રણ ઉપર કરવાનું સેચન છે. જેઠીમધ, મજીઠ, પટેલ, લીમડાનાં પાંદડાં, એને ક્વાથ દૂધમાં કરીને તે અંડે થાય ત્યારે તેનું વણ ઉપર સેવન કરવું. પિત્તવણ ઉપર કરવાનું એ સેચન છે. હરડે, બહેડાં, આમળાં, કદંબ, જાંબુડે, કેઠી, એ ઔષધેના ગરમ કવાથનું કફના વણઉપર સેચન કરવું. કફના વણમાં એ સેચન ઉત્તમ છે. १ तथार्जुनकपित्थकम् प्र० ३ जी. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy