________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય આડત્રીસમે.
अष्ट त्रिंशोऽध्यायः ।
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણની ચિકિત્સા, ત્રણ રાગના હેતુ. आत्रेय उवाच ।
अथातः संप्रवक्ष्यामि व्रणानां तु चिकित्सितम् । व्रणाश्चानेकधा प्रोक्ता नानाधातुविकारिणः ॥ दुष्टाम्बुपानाशनसेवनाच्च क्रोधातिभाराध्यशनेन वापि । संजायते दुष्टव्रणोऽपि शोफादन्योपि रक्तस्य विदूषणेन ॥ આત્રેય કહેછે.—હવે હું જૂદા જૂદા પ્રકારનાં ત્રણની ચિકિત્સા કહું છું. એ ત્રણ જૂદા જૂદા ધાતુને બગાડનારા હોઇને અનેક પ્રકારના છે. નારૂં પાણી પીવાથી, બગડેલું અન્ન ખાવાથી ક્રોધથી, અતિશય ભાર વેહેવાથી, ખાધાઉપર ખાવાથી, સાજે ચઢવાથી, અને રક્ત અગડવાથી દુષ્ટ ત્રણ થાયછે.
ત્રણના પ્રકાર,
वातेन पित्तेन कफेन वापि द्वन्द्वेन वा दोषसमुच्चयेन | मांसं प्रदूष्य रुधिरं विकार्य संजायते वा व्रणनामरोगः ॥
૬૧૩
વાયુથી, પિત્તથી, કથી, વાતપિત્તથી, વાતકથી, પિત્તકથી, અને સન્નિપાતથી માંસને અગાડીને તથા લોહીને વિકારવાળું કરીને ત્રણ નામે રોગ ઉત્પન્ન થાયછે.
For Private and Personal Use Only
ત્રણની સંપ્રાપ્તિ તથા લક્ષણ,
त्वग्रतानि समेदांसि प्रदूष्यास्थिसमाश्रिताः । दोषाः शोफं शनैर्घोरं जनयन्त्युद्धता भृशम् ॥ सरक्तं च सशूलं च रुजावच्च सवेपथु । મેદસહિત ત્વચા તથા રક્તને દૂષિત કરીને અસ્થિમાં રહેલા વાતાદિક દોષ અત્યંત કાપીને ધીમે ધીમે ભયંકર સાજો ઉત્પન્ન કરેછે. તે સાજો રક્તવાળા હાયછે, તેમાં શૂળ ઉપજે છે, પીડા થાયછે, અને કંપ પણ થાયછે,