SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય છત્રીસમે. ૬૪૫ धवा रोधतिलाश्चैव विदारीकंदकं तथा। लेपः पित्तविस वा गुञापत्रैस्तु लेपनम् ॥ सैन्धवारिष्टतुम्बीकापटोलपत्रकैद्भुतम् । पाचितं लेपने शस्तं विसर्पाणां निवारणम् ॥ જીરૂં, શાહજીરું, પીળું જીરું, ઊંઘતું જીરું, કાળી જીરી, કઠોને ગર્ભ, એ સર્વને કાંજી સાથે અથવા બીજેરાના રસ સાથે વાટીને તેને લેપ કરવાથી વાતવિસઈ રોગ મટે છે. ધાવડ, લેધર, તલ, વિદારીકંદ, એ ચારને વાટીને તેને લેપ કરવાથી અથવા એકલાં ચણોઠીનાં પાંદડાં વાટીને તેને લેપ કરવાથી પિત્તવિસઈ રોગ મટે છે. સિંધવ, અરીઠાનાં પાંદડાં, તુંબડીનાં પાંદડાં, પટોલનાં પાંદડાં, એ ઔષધોવડે પકવ કરેલા ઘીનું લેપન કરવાથી તે વિસઈ રોગને દૂર કરે છે. એ થી સારું છે. રક્તવિસર્ષના ઉપાય, रक्तजेषु विसर्पेषु कुर्याद्रक्तावसेचनम् । पश्चाद्धवकदम्बानां सर्षपागृहधूमकम् । लेपने हितकृत्प्रोक्तं धावनं काचिकेन तु॥ कुठेरकाश्च सुरसा चक्रमर्दो निशायुगम् । सर्षपाः कालिकेनापि पिष्ट्रा च लेपनं हितम् ॥ રતથી થયેલા વિસઈ રેગમાં જળો વગેરેથી લેહી કઢાવવાના ઉપાય કરવા. અને લોહી કાઢી નંખાવ્યા પછી ધાવડે, કદંબ, સરસવ, ઘરને ધૂમસ, એ ઔષધેને લેપ કરે તથા કાંજીવડે સેચન કરવું એ હિતકારક છે. બાવચી, તુળસી, કુંવાડિયે, હળદર, આંબાહળદર, સરસવ, એ સર્વને કાંજીસાથે વાટીને તેને લેપ કરે તે પણ હિતકારક છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने विसर्प चिकित्सा नाम षट्त्रिंशोऽध्यायः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy