SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય પાંત્રીસમા ચિકિત્સાના પ્રકાર. स्वेदनान्यभ्यञ्जनानि क्वाथपानं विधीयते । शिरात्रrat भिषक्श्रेष्ठ ! तेषां वक्ष्यामि लक्षणम् ॥ વૃષણવૃદ્ધિવાળા રોગીને પરસેવા આણવા (જ્યાં રાગ હેાય ત્યાં). તેલ વગેરે ચેાળવાં, વાથ પાવા, અને સિરા ફાડીને તેમાંથી દોષરૂપ પદાર્થને વેહેવરાવવા. હું વૈધશ્રેષ્ઠ ! હવે તે વૃષણવૃદ્ધિનાં લક્ષણ કહુંછું. લક્ષણા. कम्पते मृदुवातेन पित्तेन दाहकृज्वरः । कफाद्धनश्च शूनश्च कठिनो वृषणो भवेत् ॥ વાયુની વૃષવૃદ્ધિમાં વૃષણ ધીમા ધીમા કંપે છે; પિત્તની હાય તા તેમાં દાહ થાય છે તથા શરીરમાં તાવ ભરાય છે; કની વૃષવૃદ્ધિ હાય તેા વૃષણ ધન, સુજેલા, અને કઠણ થાય છે. ૬૪૧ વાતવ્રુષણવૃદ્ધિના ઉપાય. सुरसा शल्लकीक्काथस्तर्कारी कटुतुम्बिका । क्वाथः संस्वेदनार्थेषु वातमुष्के समीरितः ॥ शीततोयावगाहो वा शीतसंसेवनं तथा । તુળસી અને શાકીના વાય અથવા અરણી અને કડવી તુંબડીને ક્વાથ કરીને તેવડે વાયુની વૃષવૃદ્ધિવાળાને શેક કરવા એમ કહેલું છે. પિત્ત‰ષણવૃદ્ધિની ચિકિત્સા. शीतशीत प्रलेपश्च पित्तमुष्के प्रशस्यते ॥ For Private and Personal Use Only પિત્તથી ઉપજેલી વૃષવૃદ્ધિવાળાએ ઠંડા પાણીમાં સ્નાન કરવું; ઠંડા પદાર્થોનું સેવન કરવું અને ઠંડા ઠંડા લેપ કરવા. વૃષણવૃદ્ધિની ચિકિત્સા. वचालवणतोयेन कदम्बार्जुन सर्षपैः । कषायसेवनं प्रोक्तं कफमुष्केऽहितावहम् ॥ કદંબ, સાદડ અને અને સરસવૃક્ષ, એ ત્રણનાં કવાથમાં વજ અને સિંધવનું ચૂર્ણ નાખીને તે વાથનું સેવન કરવું. એ કકની વૃદ્ધિવાળાને હિતકારક છે.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy