________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
હારીતસંહિતા.
પથરીના ઉપચાર अतो वक्ष्यामि भैषज्यं शृणु पुत्र! महामते ! ॥ शुण्ठी गोक्षुरकं चैव वरुणस्य त्वचस्तथा ॥ काथो गुडयवक्षारयुक्तश्वाश्मरिनाशनः ॥ હે મેટી બુદ્ધિવાળા પુત્ર ! હવે એ પથરીના રંગનાં હું ઔષધ કહું છું તે સાંભળ. શુંઠ, ગેખરૂં, વાયવરણાની છાલ, એ ઔષધનો ક્વાથ કરીને તેમાં ગોળ અને જવખાર નાખીને પાવાથી તે પથરીને મટાડે છે.
કુશાદિ કવાથ, कुशकाशनलं वेणु अग्निमन्थाश्मरोधकम् । श्वदंष्ट्रा मोरटा वापि तथा पाषाणभेदकम् ॥ पलाशस्त्रिफलाक्काथो गुडेन परिमिश्रितः।
पानान्मूत्राश्मरी हन्ति शूलं बस्तौ व्यपोहति ॥ દર્ભનું મૂળ, કાસનું મૂળ, નલ (નાળાનું મૂળ), વાસનું મૂળ, અરણીનું મૂળ, વાયવરણાના મૂળની છાલ, ગોખરું, મરવેલ, પાષાણભેદ, પલાશપાપડે, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધને ક્વાથ કરીને તેમાં ગળ મિશ્ર કરીને પાવે. એ કવાથ પીવાથી મૂત્રપથરી નાશ પામે છે તથા પેટુમાં થતું શૂળ મટે છે.
એલાદિ કવાથ, एलाकणावृषत्रिकण्टकरेणुका च पाषाणभेदमधुकं च फलत्रिकं च । एरण्डतैलकशिलाजतुशर्कराचं
क्वाथोऽश्मरी च विनिहन्ति तथोष्णवातम् ॥ એલચી, પીપર, અરડુસે, ગોખરું, રેણુકબીજ, પાષાણભેદ, જેઠીમધ, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધેને ક્વાથ કરીને તેમાં દીવેલ, શિલાજિત, તથા સાકર નાખીને પીવાથી પથરી તથા ઉચ્છવાત મટે છે.
१ अग्निमंथाक्षवृत्तकम्. प्र. १ ली.
For Private and Personal Use Only