SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસમે. दन्ती च भागमेकं च द्वौ भागौ च हरीतकी । त्रिवृती भागत्रयं स्यात् शुण्ठ्याश्चत्वार एव च ॥ प्रक्षिप्य सर्वमेकत्र सर्वतुल्यगुडेन तु । वटकं भक्षयेत् प्रातस्तस्योपरि जलं पिबेत् ॥ कथितं च विरेकाय वातगुल्मोपशान्तये ॥ इति वातगुल्मविरेकः । मुंह, पावडींग, हरडे, मेत्रगुनो भेड भेड लाग सेवा; अने નસેતર ત્રણ ભાગ લેવું. એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં ગાળ નાખીને વાતગુમાવાળાને વિરેચન માટે આપવું. ૯ ૦૯ દંતીમૂળ એક ભાગ, હરડે બે ભાગ, નસેતર ત્રણ ભાગ, સુંઠ ચાર ભાગ, એ સર્વનું એકઠું ચૂર્ણ કરીને સધળાની ખરેખર ગાળ લેઈ તેની ગોળી કરવી. એ ગાળી સવારમાં ખાવી તથા તે ઉપર ઉકાળેલું (ગરમ) પાણી પીવું. એ ઔષધથી વિરેચન થઇને વાયુના ગુલ્મ शभी नशे. પિત્તગુલમનું વિરેચન. पिवेदेरण्डतैलं च शर्कराक्षीरसंयुतम् । पित्तगुल्मविरेका श्रेष्ठमेतत् सुखावहम् ॥ एरंडस्य प्रवालानि तथैवारग्वधानि च । विभाव्यैरण्डतैलेनैरण्डपत्रैस्तु वेष्टयेत् ॥ कर्दमेन प्रलिप्याथ अङ्गारेषु च स्थापयेत् । सुस्विन्नभर्जितां तां च भक्षयेत् कर्करान्वितात् ॥ विरेकः पैत्तिके गुल्मे हितं शुद्धविरेचनम् ॥ इति पित्तविरेचनम् । એરંડિયા તેલમાં સાકર તથા દૂધ મેળવીને પિત્તગુમાવાળાએ વિરેચનને અર્થે પીવું, પિત્તગુક્ષ્મ મટાડવાને એ વિરેચન ઉત્તમ છે. For Private and Personal Use Only ગરમાળાનાં કુમળાં કુમળાં પાંદડાં તથા દીવેલાનાં કુમળાં કુમળાં પાંદડાં લેવાં. પછી તે પાંદડાંને એરંડિયા તેલની ભાવના આપવી, અને १ आग्वधप्रवालानि प्र० ३ जी.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy