SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય અઠ્ઠાવીસમ. કવાથાદિ ઉપચાર, पुनर्नवा मगधजा च कटुत्रयं च निम्बाभया च कटुका च पटोलदारू । काथः सुखोष्णकथितस्तु विपाचनेन शोफो जहाति जठरं च नरस्य शीघ्रम् ॥ पुनर्नवा गुडूची च गुग्गुलं समकल्कितम् । शोफदोषांश्च गुल्मं च हन्त्युदरं कफामहम् ॥ गोजामहिष्या वृषभस्य मूत्रं तथैव लावं सकलं प्रयोज्यम् । पानेन शोफो विजहाति शीघ्रमेरण्डतैलेन युतं पयो वा ॥ સાડી, પીપર, સુંઠ, પીપર, મરી, લીંમડે, હરડે, કટકી, પડવલ, દારુહળદર, એ ઔષધેને કવાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે પાવે, એ પાચન કવાથ છે માટે તે દોષને પક્વ કરીને સેજાને અને જઠરના રોગને ઉતાવળે મટાડે છે. સાડી, ગળે, અને ગુગળ, એ સમાન ભાગે લઈને તેનું કલ્ક કરવું. એ કલ્ક તમામ પ્રકારના સેજાના રોગને અને ગુલ્મને તથા ઉદર રેગને અને કફના વ્યાધિને નાશ કરે છે. ગાયનું મૂત્ર, બકરીનું મૂત્ર, ભેંશનું મૂત્ર, બળદનું મૂત્ર, એ સઘળામાંથી જેટલાનું મળે તેટલાંનું મૂત્ર એકઠું કરીને પીવું. અર્થાત એકનું મળે તે એકનું, બેનું મળે તે બેનું, ત્રણનું મળે તે ત્રણનું અને સઘળાનું મળે તે સઘળાં મૂત્ર ગાળીને પીવાં. એ પીવાથી સેજે લદી ઉતરી જાય છે. અથવા દિવેલ અને દૂધ પીવાથી પણ સોજો ઉતરી જાય છે. સોજા ઉપર દન ક્યિા, संस्वेदनक्रिया कार्य तर्कारी च पुनर्नवा । एरण्डपत्रकैर्वापि अथवा तिन्तिडीच्छदैः॥ ૧ . પ્ર૧ , ૨ ચૈત્ર સાનં સર્વ પ્રથોથે. ઘ૦ ૧. ३ सार्या च पुनः पुनः प्र. १ ली. પ૧ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy