SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬ www www.kobatirth.org હારીતસંહિતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir स्नेही आमश्च कथितः कृच्छ्रसाध्यं द्वयं मतम् । पक्कामः सुखसाध्यस्तु ज्ञात्वा कर्म समाचरेत् ॥ વિભી, શુભપાક, તથા સર્વાંગ આમવાત, એ ત્રણે આમવાત અસાધ્ય જાણવા. બીજા બે કષ્ટસાધ્ય છે એટલે આમગુમાશંકા અને સ્નેહી આમવાત, એ એ કષ્ટસાધ્ય જાણવા. પકવામ આમવાત સુખસાધ્ય છે, એમ જાણીને તે ઉપર ચિકિત્સારૂપ કર્મ કરવું. આમવાતમાં પાચન रास्नात्रिकण्टमेरण्डं शतपुष्पा पुनर्नवा । पानं पाचनके शस्तं आमवातोपशान्तये || रास्ना स्योनार्ककाश्मीरं चिंचिणीकं च पुष्करम् । काथं शस्तं सुखोष्णं च पाचनं कारयेन्निशि ॥ एतत् पाचनकं विद्धि प्रोक्तं चामे सवातिके ॥ इति पाचनविधिः । शस्ना, गोयर, हीपेक्षानुं भूण, सुवा, साटोडी, मे भोषधीना સ્વાથ પીવે. એ આમવાતની શાંતિ કરવાને ઉત્તમ પાચન ઔષધ છે. रासना, गावो, शीवशुभूण, खांलीनुं छोडुं पुष्डरभूण, खे ઔષધાના વાથ લગાર લગાર ગરમ હોય તેવા રાત્રે પીવા, કેમકે એ પાચન વાથ છે. ઉપર કથા તે અન્ને વાથ આમવાતને પાચન કરનારા કહેલા છે એમ જાણવું. આમવાતના મીજા ઉપાય. आमवाते कणायुक्तं दशमूलीजलं पिबेत् । गुडूची नागरं पथ्या चूर्णमेतद्गुडान्वितम् ॥ धान्यनागरराजाम्लदेवदारुवचाभयाः । पाचनं चामवाते च श्रेष्ठमेतत् सुखावहम् ॥ तथा कोलकचूर्ण वा पिवेदुष्णेन वारिणा । आमवातं च मन्दाग्निं शूलं गुल्मं च नाशयेत् ॥ १ कदरं. प्र० ३ जी. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy