________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
હારીતસંહિતા.
चतुर्विशोऽध्यायः।
આમવાતની ચિકિત્સા આમવાતના હેતુ
आत्रेय उवाच। लक्षणं शृणु पुत्र! त्वं समासेन वदाम्यहम् । गुर्वन्नाहारपुष्टेन मन्दाग्निना श्रितेन च ॥ सेवितैः कन्दशाकैस्तु आमो वायुसमीरितः। श्लेष्मस्थानं प्रपद्येत जायते बहुवेदनः ॥
આત્રેય કહે છે. –હે પુત્ર! આમવાયુનું લક્ષણ હું તને ટુંકામાં કહું તે સાંભળ. ભારે ખોરાક ખાવાથી વિશેષ મંદ પડી ગયેલા જઇરાગ્નિવાળો પુરૂષ જ્યારે કંદશાક વગેરેનું સેવન કરે છે ત્યારે વાયુએ પ્રેરેલે આમ કફના સ્થાનને પામે છે અને ઘણી વેદના ઉત્પન્ન કરે છે.
આમવાતનું લક્ષણ आमातिसारो वर्तेत सन्धौ शोफः प्रजायते । जरत्वं चैव गाणां बलासपतनं मुखे ॥ पृष्ठमन्यात्रिके जानौ वेदना” विषीदति । अङ्गं 'वैकल्यमायाति आमवाते भिषग्वरः॥
तस्य नो रोहनं कार्य पाचनं च विधीयते । “ઉપર કહ્યા પ્રમાણે થવાથી મનુષ્યને આયાતીસાર થાય છે, સાંધાઓમાં સેજે ચઢે છે, શરીરમાં તાવ ભરાયેલ કહે છે; મેઢેથી કફ પડે છે; પીઠ, ડોકી, ત્રિક (કેડની નીચેનો સાંધો), ઘૂંટણ, એ જગાએ વેદનાથી પીડિત થાય છે અને તેનાં ગાત્ર શિથિળ થાય છે. હે વૈદ્ય શ્રેષ્ઠ ! આમવાતના રેગીનાં અંગ વિકળતા પામે છે. એવા આમવાતના રેગીને સ્નેહન ઔષધ કરવું નહિ, પણ પાચન ઔષધ કરવું.
૧ મિમિત. પ૦ રૂ.
For Private and Personal Use Only