SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૭૨ હારીતસંહિતા. રાસ્ના, વાયવિડંગ, હળદર, સુંઠ, ખાટી કાંજી, તુલસી, સિંધવ એ ઔષધોને લગાર ગરમ પાણી સાથે એક તાલા પ્રમાણે પાંચ દિવસ પીવાથી મનુષ્યનું રક્ષણ થાય છે. આ પ્રયોગ લૂખાપણું ઉપન્ન કરનાર છે માટે તેને રૂક્ષણ કહે છે. પાચન સમનના ઉપદેશ अतः स्यात् पाचनं सम्यक् दिनसप्तकमेव तत् । पाचिते चैव दोषे च तस्मात् संशमनं पुनः ॥ સ્નેહન અને રૂક્ષણુ પ્રયોગ કર્યા પછી વાત રાગવાળાને સાત દિવસ સુધી સારી રીતે પાચન ઔષધ આપીને દોષનું પાચન કરવું; દોષ પાચન થયા પછી શમન ઔષધ આવીને દોષ શમાવવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir છાતી વગેરેના વાયુને ઉપચાર, क्षत्रिपृष्ठगतो धमन्यां समाश्रितोत्यर्थहुताशनेन । संवेदितो नाशयते समीरं सप्ताहकं चोष्णजलेन सेकः ॥ છાતી, ત્રિક ( કટિના છેડાના ભાગ), પીઠ અને ધમની, એ જગાએ વાયુ રહ્યો હોય તે! ખૂબ અગ્નિ કરીને રાગીને સાત દિવસ સુધી શેક કરવા તથા ગરમ પાણીથી પણ શેક કરવા, તેથી વાયુ મટી જાય છે. સર્વાંગવાયુની ચિકિત્સા, रास्नात्रिकण्टकैरण्डशतपुष्पा पुनर्नवा । काथो वातामयं हन्ति सर्वाङ्गगतमाशु च ॥ रास्नागुडूचिकादारुनागरैरण्डसंयुतः । क्वाथः सर्वाङ्गवातेsपि आमे धातुगते हितः ॥ रानाश्वगन्धा कासीसं वचा च कपिकच्छुकम् | क्वाथस्त्वेरण्डतैलेन पीतो हन्ति समीरणम् ॥ रास्नाधान्यकशुण्ठी च यवानी दशमूलकम् । काथः पाचन के प्रोक्तो नरे वातविकारिणि ॥ रास्नाद्यानि पाचनानि हितानि कथितानि च ॥ १ वक्ष्यामि ते पुष्टिगते धमन्यां प्र० १ ली. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy