________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારતસંહિતા.
તૂની પ્રતિની વાયુ, तोदमूर्छा वेपनं स्यात् वेष्टनं स्पर्शनाशता । प्रतूनयति गात्राणि वायुस्तूनीति शब्दितः ॥ वेपनं तोदवेष्टत्वं स्पर्शनं वेत्ति यः पुनः। प्रतूनयति गात्राणि प्रतितूनीति निगद्यते ॥
રૂતિ પ્રતિકૂનવાણુ: જે વાયુના રોગમાં તેડ, મૂછ, કંપ, ગોટલા ચઢવા, સ્પર્શ ભાલમાં ન પડે, એવાં ચિન્હ થાય તથા જે વાયુથી અંગ પાતળાં થઈ જાય તેને લૂની નામે વાયુ રેગ કહે છે. કંપ, તેડ, ગોટલા ચઢવા, એ ચિહે થતાં પણ જેને સ્પર્શ માલમ પડતો હોય તેને પ્રતિકૂની નામે વાયુ કહે છે.
દિસતંભાદિ વાયુના રોગ, हृदि स्तम्भः पृष्ठस्तम्भ ऊरुस्तम्भश्च गृध्रसी। पृथक्त्वेनैव कथितमग्रे शृणुष्व कोविद !॥ एते व्यानप्रकोपेन षोडशधा प्रकीर्तिताः ॥
દતિ વાનપ: છાતીમાં સ્તંભ ( છાતી જડ થઈ જવી,) પુષ્ટસ્તંભ, ઉરૂસ્તંભ, ગૃધ્રસી, એ વાયુના વ્યાધિઓ વ્યાન વાયુના કોપથીજ ઉપજે છે; પરંતુ આગળ તેમને જૂદા રોગ તરિકે કહેવામાં આવ્યા છે માટે અહીં તેમને વિસ્તાર કર્યો નથી. હે પંડિત ! સાંભળ; વ્યાન વાયુના કેપથી થયેલા સોળ પ્રકારના વાયુના રંગ મેં તને કહ્યું.
સમાનવાયુના રંગ, शूलं गुल्म उदावर्त आध्मानोद्गार एव च । परिणामो विषमाग्निरजीर्ण वातगुल्मकः ॥ परिक्लेदी रसशोषी रसश्च मलचालकः। बन्धी मेदी किलासी च षोडशैते समानतः ॥
___ इति षोडशविधसमानप्रकोपः। શળ, ગુલ્મ, ઉદાવર્ત, પેટ ચઢવું, ઓડકાર, પરિણામશુળ, વિષભાગ્નિ, અજીર્ણ, વાતગુલ્મ, ભીનાશ ઉત્પન્ન કરનાર રેગ, રસશોષ,
For Private and Personal Use Only