________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦
હારીતસંહિતા.
જે અપસ્મારના રેગવાળાની આંખે ફરી ગઈ હોય, જે રોગના કારણથી સૂકાઈ ગયો હોય, જેને આંખે અંધારાં આવતાં હોય, જેને દાહ થતે હેય, જેનું માથું બહુ દુખતું હોય, જેના શરીરની કાંતિ તથા ઇંદ્રિયની શકિત નાશ પામી હેય જેની જ્ઞાનશકિત પણ નાશ પામી હૈય, એ અપસ્મારના રેગવાળે મનુષ્ય જીવત નથી.
અપસ્મારની ચિકિત્સા. तस्य पानाञ्जनालेपमर्दनं दाहमेव च । अपस्मारे चोपचार्य घृतं तैलं च धीमता॥
અપસ્મારના રેગીને પીવાનાં ઔષધ આપીને, અંજન કરીને, લેપ કરીને, મર્દન કરીને, ડામ દેઈને તેના ઉપાય કરવા તથા બુદ્ધિભાન વૈધે ઘી અને તેલ પણ જવાં.
અપસ્મારમાં નસ્ય, अगस्तिपत्रं मरिचं मूत्रेण परिपेषितम् । नस्ये शस्तमपस्मारं हन्ति शीघ्रं नरस्य तु ॥ અગથિયાનાં પાનાં અને મરી, એ બેને ગાયના મૂત્રમાં વાટીને અપસ્મારવાળા રોગીના નામાં તેનાં ટીપાં નાખવાં, તેથી તત્કાળ અપસ્માર નાશ પામે છે.
બીજું નસ્ય, वन्ध्याकर्कोटिकामूलं घृतशर्करयान्वितम् ।
नस्ये वापि प्रयोक्तव्यमपस्मारप्रशान्तये ॥ વાંઝણી કંટોલીનું મૂળ લાવીને તેના રસમાં ઘી તથા સાકર નાખીને તેનાં ટીપાં નાકમાં નાખવાં તેથી અપસ્માર શાંત થાય છે.
કુષ્માંડ લેહ, कूष्माण्डखण्डानि गुडेन पक्त्वा सत्र्यूषणैलादलनागकेशरम् । त्वमेधिकाग्रंथिकधान्यकानां समांशकेनापि सिता प्रयोज्या ॥ प्रत्यूषसे भक्षणकं विधेयं तस्योपरि क्षीरमिदं प्रशस्तम् । निहन्त्यपस्मारविकारमाशु विनाशयेत् शीघ्रमसृग्विकारम् ॥
For Private and Personal Use Only