SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪૦ હારીતસંહિતા. તંદ્રા તથા નિદ્રાને ઉપાય, घोटकललामरिचं लवणयुतं नेत्रयोरञ्जनं शस्तम् । विनिहन्ति दिवसतन्द्रां निद्रां वा मानुषस्याशु ॥ ઘોડાની લાદ, મરી, અને સિંધવ, એ ઔષધને ખૂબ બારીક વાટીને તેનું નેત્રમાં અંજન કરવું એ ફાયદાકારક છે. એ ઉપાયથી રોગીને દિવસે થતું ઘેન તથા નિદ્રા તત્કાળ નાશ પામે છે. મૂછમાં રક્તકણ, रक्तकर्षणमिच्छन्ति मोहमूर्छाप्रशान्तये । तस्मादवहितः कुर्यात् तासु रक्तावसेचनम् ॥ इति मूर्छामदभ्रमचिकित्सा। મેહ અને મૂછને શાંત કરવાને માટે રેગીને જે કે રૂમડી વગેરે મૂકીને તેનું લોહી ખેંચાવવું એ હિતકારક છે. માટે સાવધગીરી રાખીને તેવા રેગીઓનું લોહી ખેંચી કઢાવવું મૂછદિકના સામાન્ય ઉપચાર शीतसेकावगाहाद्यान् श्रीखण्डं व्यजनानिलान् । शीतानि चानपानानि सर्वमूर्छासु योजयेत् ॥ शर्करेक्षुरसद्राक्षाबातमूर्छा प्रपानकैः । काश्मर्य मधुकैरेव पित्तमूछी जयेन्नरः॥ यष्टयाः क्वाथे शृतं सर्पिः कफे वामलकीरसे। पिबेद् वासा सितालाजायुक्तं चाज्यं च शीतलम् ॥ मधुना हन्ति च मूर्छामालापैश्च प्रबोधयेत् ज्वरिणम् । गीतैर्नृत्यैहास्यैस्तद्रांनिद्रां दिवा हन्ति ॥ મૂછવાળાને ઠંડું પાણી છાંટવું, ઠંડા પાણીમાં નવરાવે; તેને અંગે ચંદન ચોપડવું; વીંજણાના વાયુ નાખવા; અને ઠંડાં અન્નપાન ખાવાપીવાને આપવાં, આ ઉપાય સર્વે મૂછઓમાં સામાન્ય છે માટે મૂછમાં સઘળે ઠેકાણે જવા. સાકર દ્રાક્ષ અને સેરડીનો રસ, એ ઔષધ ૧ યથા: શાથે રાતઃ કૃત વાપીરસન્. પ્ર ૧ સી. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy