SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૨ હારીતસંહિતા.. तालुशोषे घृतं तच्च दापयेच्च भिषग्वरः । तृष्णादाहभ्रमच्छर्दिशोषमूर्छा व्यपोहति । क्षतजां क्षयजां तृष्णां वारयत्याशु निश्चितम् ॥ दाडिमं कोलचुक्रीका वृक्षाम्लं चाम्लवेतसम् । रसं चैव तथा पथ्यायुक्तं तालुप्रलेपनम् ॥ ___ इति दाडिमकोलम् । લાકડાના વાસણમાં અતિશય ઠંડું પાણી તથા ઘી નાખીને ઘણવાર હાથવડે તે ધીને ચોળવું. પછી વૈધે તાળુશોષવાળા રોગીને તે પાણી પાવું અને તે દી તાળવે ચોપડવું. એ ઉપાયથી તરસ, દાહ, ભ્રમ, ઉલટી, શેષ અને મૂછ નાશ પામે છે. તેમ વાગવાથી થયેલી તથા ક્ષયથી થયેલી તરસ પણ નિશ્ચય મટે છે. દાડિમ, બેર, ખાટી કાંજી, આમચર, આશ્લેવેલસ, એ ઔષધોના રસમાં હરડે વાટીને તેને તાળવે લેપ કરવાથી તાળુશેષ મટે છે. તરસ વગેરેના સામાન્ય ઉપચાર, वारयत्याशु शोषं च तृष्णां हन्ति च सज्वराम् । केसरं मातुलुङ्गस्य पिष्टं तण्डुलवारिणा ॥ प्रलिप्तो मधुना तालुलेप एष सुखावहः । मधुशर्करया तालुलेपो शोषनिवारणः॥ पद्मकन्दमृणालौ च शीतौ शीतलवारिणा ॥ तालुशोषं निहन्त्याशु जम्ब्वाम्रपल्लवानि च ॥ निम्बान् वा मातुलुङ्गान् वा सौवीरं नागराणि च । शोषात पुरतो भक्षेत् न देयं तस्य धीमता ॥ दर्शनात् तस्य चास्ये च लाला प्रस्रवते भृशम् । तेनास्यशोषं हरति तृष्णामपि नियच्छति ॥ पद्मकंदशृतालेपः शीतः शीतलवारिणा. प्र. १ ली. पद्मकंद मृदालेप्य शीतं शीतलवारिणा. प्र० २ जी. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy