SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય સત્તર પ૨૯ વાયુથી ઉત્પન્ન થયેલી તરસવાળાને ગોળ સાથે દહીં ખવરાવવું એ હિતકારક છે. અથવા ગળાને ક્વાથ કરીને તેમાં ગોળ નાખીને પીવાથી પણ વાયુની તરસ દૂર થાય છે. બીજો ઉપાય, शुण्ठी च जाज्या सह शृङ्गवेरं जलेन सौवर्चलयुक्तकल्कः। पिबेत् कषायं च सुशीतलं वा वातोद्भवां चाशु निहन्ति तृष्णाम् ॥ ત વાતUT | સુંઠ, જીરું, આદું, અને સંચળ, એ ઔષધોનું પાણીમાં કચ્છ કરીને તે પીવું. અથવા એ ઔષધે કવાથ કરીને સારી રીતે કંડે પડવા દઈને પછી તે પીવે તેથી વાયુની તરસ મટી જાય છે. પિત્તની તરસને ઉપાય. काश्मयै पद्मकोशीरं द्राक्षा मधुकचन्दनम् । बालकं शर्करायुक्तं क्वाथं पित्ततृषापहम् ॥ લઘુશીવણ, પદ્માણ, કાળો વાળો, દ્રાક્ષ, જેઠીમધ, ચંદન, વીરણવાળો, એ ઔષધને કવાથ કરીને તેમાં સાકર નાખીને પાવાથી પિત્તની તરસ મટે છે. બીજો ઉપાય, रवद्रमो रोध्रसिता च चन्दनं सदाडिमं तण्डुलधावनेन । पिष्टं च शीतेन जलेन वापि पीतं च पित्तोत्थतृषापहं च ॥ વડની વડવાઈના અંકુર, અથવા વડના ઝાડની છાલ, લેધર, સાકર, ચંદન, દાડિમ, એ સર્વને ચેખાના ધોવરામણમાં વાટીને ઠંડા પાણી સાથે પીવાથી પિત્તની તરસ મટે છે. ત્રીજો ઉપાય, कुष्टमुत्पललाजां च न्यग्रोधस्य प्ररोहकान् । सचूणा शर्करायुक्ता गुटी तृष्णानिवारणी ॥ ઉપલેટ, કમળ, ડાંગરની ધાણ, વડની વડવાઈના અંકુર, એ ૪૫ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy