SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય સોળમ પર કછીદને ઉપાય, फलत्रिकं पुष्करकं वचां च तथाभयासैन्धवकं गुडेन । चूर्ण विलिह्यात् कफवान्तिहंत नरस्य मूत्रेण युतं च पानम् ॥ હરડે, બહેડાં, આમળાં, પુષ્કરમૂળ અને વજ, એ ઔષધોનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું અથવા હરડે, સિંધવ અને ગોળ, એ ઔષધેનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું; તેથી કફથી થયેલી ઉલટી નાશ પામે છે. વિદેષ છર્દિને ઉપાય सठी दाळभया शुण्ठी मागधी घृतसंयुता। चूर्ण तक्रेण संयुक्तं हन्ति छदि त्रिदोषजाम् ॥ પડક, દારૂહળદર, હરડે, સુંઠ, પીપર,એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં ઘી નાખવું, અને પછી તેને ખાઈને ઉપર છાશ પીવી, એવી રીતે છાશ તથા ઘી સાથે એ ચર્ણ પીવાથી ત્રિદોષની ઉલટી દૂર થાય છે. તાવવાળાની ઉલટીને ઉપાય. रक्तशाल्योद्भवा लाजा मधुशर्करयान्विता। ज्वरार्तस्य वर्मि शीघ्रं नाशयत्येव मे मतम् ॥ રાતી ડાંગરની ધાણી મધ તથા સાકર સાથે ખાવાથી તાવવાળાની ઉલટી તત્કાળ મટી જાય છે એમ અમારું માનવું છે. આમલકી લેહ, आमलक्या रसेनाथ घृष्टं चन्दनकं मधु । गुटिकामलमानेन लेहो हन्ति वाम ध्रुवम् ॥ આમળીના રસમાં સફેદ ચંદન ઘસવું તથા તેમાં મધ અને આમળાનાં પ્રમાણમાં સાકર નાખીને ચાટણ કરવું. એ ચાટણ ઉલટીને નિશ્ચય મટાડે છે. आर्द्र दाडिमनिर्यासश्चाजाजी शर्करान्विता। सतैलमाक्षिकं वापि चत्वारः कवलग्रहाः ॥ चत्वारो रोचकान् हन्ति वाताद्यान् द्वन्द्वजांस्त्रयः। સાકર સાથે આદાને રસ, અથવા દાડીમને રસ અને સાકર, અથવા જીરું અને સાકર, અથવા તેલ અને મધ, એ ચારના કવલ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy