________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાળમા
કદિનું લક્ષણ,
तंद्रालस्यं समधुरं घनं च सकफं वमेत् । सश्वेतं पिच्छिलं वापि सा वांतिः कफसंभवा ॥
જે મનુષ્યને ધેન અને આળસ થતું હોય; તથા જેને મધુર, જાડું, કયુક્ત, ધોળું અને ચીકણું, વમન થતું હોય, તેને કથી થયેલી ઉલટી થા છે એમ જાણવું.
૫૧૯
વિદ્યાષ છાંદેનું લક્ષણ,
शूलदाहारुचिस्वेदं वैरस्यं धूमगंधता । तोदमूर्छा च प्रस्वेदो जायते सा त्रिदोषजा ॥ જે ઉલટીમાં રોગીને શૂળ, દાહ, અરૂચિ, પરસેવા, વિરસતા, ધુમાડા જેવા વાસ, તાદ ( સાયા યાતી હાય એવી વેદના, મૂર્છા, અને મુખમાંથી પાણી છૂટવું, એવાં ચિન્હ થતાં હોય તેને ત્રિદોષથી થયેલી ઉલટી જાણવી.
આમથી થયેલી છાંદનું લક્ષણ,
आमजे शूलरोगातिः पर्वभेदो भ्रमः क्लमः । शोषः शिरोव्यथा क्लेदो नेवे गम्भीरमृच्छति ॥
આમથી ઉલટી થઇ હાય તેા ઉલટીવાળાને શૂળરોગની પીડા
થાયછે, સાંધામાં કાઢ થાયછે, ફેર આવે છે, થાક લાગે છે, શેષ પડે છે, માથામાં વેદના થાયછે, મુખમાં પાણી છૂટે છે અને આંખા ઊંડી પેશી જાયછે.
અજીર્ણથી થયેલી છાંદેનું લક્ષણ
खल्ली वा वेष्टनं वापि अजीर्णाज्जायते वमिः । सापि स्निग्धा व रूक्षा च द्विविधा जायते वमिः ॥ गम्भीरनेत्रो वमते विड्बन्धो वातिसार्यते । गात्रे खलघुदरे शूलं तथा शोषातिमूर्च्छना || विकलाङ्गो भ्रमार्तश्च भ्रमन्तं पश्यते जगत् । शिरोऽतिपते ऽत्यर्थे करपादौ हिमोपमौ ॥
For Private and Personal Use Only