________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાળમા.
હું વૈધોત્તમ ! ક્ષતથી અને ક્ષયથી થયેલા સ્વરભંગ રાગમાં રાગીની ઔષધ ઉપચાર વગેરે ક્રિયા કરવાથી કાંઈ કાયો થતા નથી; એમ છતાં પણ રાગીની વેદના દૂર કરવાને કાંઈ ક્રિયા ફરવી ચાગ્ય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने स्वरोपघात चिकित्सा नाम पंचदशोऽध्यायः ।
षोडशोऽध्यायः ।
ઉલટીના રોગની ચિકિત્સા ઉલટીના હેતુ. आत्रेय उवाच ।
भोजनादौ पयःपानादजीर्णात्कृमिदोषतः । अतिद्रवैरतिस्निग्धैरत्यंबुलवणादपि ॥
तथा गर्भवतीनां च द्रुतभोजनकेन च । भयश्रमाभ्यां गुल्मेन क्षये व्यायामसेविते ॥ जायन्ते बलिनो दोषा आस्ये धावन्ति चोर्ध्वतः ॥ આત્રેય કહેછે.—જમતાં પેહેલાં અતિશય પાણી પીવાથી, અજી ગ્રંથી, પેટમાં કૃમિ ઉત્પન્ન થવાથી, અતિશય પાતળા પદાર્થો ખાવાથી, અતિશય ચીકણા પદાર્થ ખાવાથી, અતિશય પાણી પીવાથી, અતિખાટા પદાર્થ ખાવાથી, ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભના કારણુથી, ઘણું ઉતાવળે ભોજન કરવાથી, ભયથી, મેહેનતથી, ગુલ્મરોગથી, ક્ષયથી અને અતિશય કસરત કરવાથી, ખળવાન એવા વાતાદિ દોષ પોતાના સ્થાનથી ચલાયમાન થાયછે અને ઉપરની તરફ મુખવારે ધસીને બાહાર નીકળે છે ( તેને ઉલટી કહેછે. )
ઉલટીના પ્રકાર.
वमयो विविधाः प्रोक्ताः पंचधा भेदलक्षणैः । त्रयः पृथग्विधैर्दोषैर्द्वद्वजाः सन्निपातजाः ॥
૪૪
For Private and Personal Use Only
૫૧૭