________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંદરમે. પ૧૫
~~~~~~ સુંઠ, પીપરીમૂળ, રાસ્ના, તજ, પીપર, દારુહળદર, એ ઔષધેનું પાણી કલ્ક કરીને તેને થોડા થોડા ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે પીવું. અથવા એજ ઔષધોનો કવાથ કરીને તે પીવે. તેથી વાયુને સ્વરભેદ મટી જાય છે.
વાયુના સ્વરભેદમાં ભોજન કર્યા પછી ઘી પીવું; અથવા આદાને રસ તેલ અને ગોળ, એકત્ર કરીને પીવું.
પિત્તસ્વરભેદના ઉપાય, क्षीरपानं निशि शस्तं पीतं वा शर्करान्वितम् । गुडः पयः समरिचं पानं वापि प्रशस्यते ॥ कुष्टं मधूक द्वयकंटकारी गुडूचिका बालककल्कमेवम् । सशर्कर पानमिदं प्रशस्तं पित्तप्रसूतस्वरघातशांतये ॥
इति पित्तस्वरोपघातचिकित्सा । પિત્તથી થયેલા સ્વરભેદવાળાએ સાકર નાખીને દૂધ રાત્રે પીવું એ ફાયદાકારક છે. અથવા દૂધ, ગેળ અને મરીનું ચૂર્ણ એ ત્રણને એકઠું કરીને તે પીવું એ પણ હિતકારક છે.
ઉપલેટ, જેઠીમધ, રીંગણી, ભોંયરીંગણી, ગળે, વરણવાળે, એ ઔષધનું કલ્ક કરીને તેમાં સાકર મેળવીને પીવું, એ પિત્તથી થયેલા સ્વરભેદને મટાડવામાં ઘણે સારો ઉપાય છે.
કફસ્વરભેદના ઉપાય. पिप्पली मरिचं विश्वा पिप्पलीमूलमेव च । पिवेन्मूत्रेण वा कल्कः श्लेष्मभूते स्वरापहे ।। कुलत्थाढकीयूषं वा पानं सघृतसैंधवम् । स्वरोपघाते कफजे पिवेदुष्णोदकं निशि ॥ व्याघ्रीफलं च कुटजं मरिचानि शुंठी रात्रिद्वयं सुरतरुविहितं च कल्कम् ।
૧ ધવ. p. ૨
.
For Private and Personal Use Only